________________
તા. ૧૦-૭-૧૯૬૪ ]
પ્રકાશની ખાજમાં સારીયે ખર્ચી નાંખી.
બુદ્ધિપ્રભા
જિંદગી
ગુરુ પ્રત્યે એમને મૃત્ય ભક્તિભાવ હતા. ગ્રંથા પ્રત્યે વાત્સલ્યભાવ હતા. સાધુનું જીવન અભ્યાસના રટણમાં જ રમી રહે; અને સાધુ તે સર્વ કામો. એમની પાસે તે ને કાઈ રાય ક ફાઈ ર. ન કાઈ જાત કે ન ફાઈ ભાત, જે કાર્ય જ્ઞાન માટે તેમની પાસે આવે તો તે હુંમેશ જ્ઞાનની પરબ ખુલ્લી જ રાખતા.
કાવ્ય, ભજન, પદ, કવ્વાલી, ગહુંલી, સ્મૃતિ ગીતા, જેનેાની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ વગેરે કેટકેટલાય પ્રથા એમણે લખ્યા છે. ભજન, કાન, મરણુ અને સેવા એ શાશ્વત અનુભવા છે, સત્તાથી માનવી કશું જ પામાં શકતા નથી, માનવીના અંતરમાં ઘણી સુપ્ત શક્તિ પડેલી છે. ચૈતન્ય તા મણિ છે, જે ચેતનનુ ધ્યાન ધરીએ તે અહુ ભાવ નાશ પામે. રાગદ્વેષ, સુખદુ:ખ, અન્નાએ બધું જ ચાલ્યું જાય. મની આત્મા ..જુદા છે, જે માનવી આત્માના સ્વભાવથી જીવે તો એને પરમ શાંતિ મળે છે. સાચી શ્રદ્ધા, વિશ્વાસ, સદ્ગુરુના સંગ, નિશ્ચય અને આત્મભાન હેય તા માનવી ઊંચે ચડે છે.
સમભાવથી માનવી રહે, મનને જીતે, સયમ ધરી ભાગના ત્યાગ કરે, ચિદાન દને જાણે તે! તેના કર્માવરણા દૂર ખસે છે, ચેતનને સમજવાનું સૌનું
[૫૩
પ્રથમ કા છે. આ ચેતનને સમજવા માટે ભક્તિની જરૂર છે. ભક્તિ સ ગુણાની ખાણુ છે. ભક્તિથી જ જીવ શિવ બને છે. ચેતન ભક્તિમાં જ શુદ્ધ પ્રેમ હાય છે અને પ્રેમમાં હુમેશાં ક્ષમા રહેલી છે. ભક્તિથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી આમ ચેતન ભક્તિને માને છે. ત્યારે બીજી તરફ ચેતન જ જીવ, શક્તિ, ભક્તિ, કરતાં હતા અને પરમાતમ સ્વરૂપ છે એમ તેઓ માને છે. ચેતનના સેવન અને દર્શનથી જ માનવી શાશ્વત સુખ માને છે, બીજી વસ્તુ ભાવ છે. ભાવ ખે માનવીમાં હાય ! તે ચેતનને ઓળખે છે. એમને મન ચેતનનું સાચું જ્ઞાન એ જ સાચી સિદ્ધિ છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી આત્મજ્ઞાનને મહત્ત્વ આપે છે એ કેટલું વાસ્તવિક અને બુદ્દિગ્રાહી છે. know thyself અને ત્ત્પત્તિ તું તારા આત્માને એળખ, એ તું જ છે. આ ' અને સિદ્ધાન્તો સાથે શ્રી મહારાજજીના સિદ્ધાંત તુ તારા આત્માને આળખ કેટલે! મળતા આવે છે? વળી તેઓ સર્વધર્મ સમભાવી છે એમ પણ જણાય છે. તેઓ કહે છે કે રાગદ્વેષને નાશ ફરીતે આત્માની શુદ્ધિ કરવી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને માર્ગી રોાધવે, સત્ય તત્ત્વને સ્વીકાર કરવા તેા જ માનવી પેાતાને એળખી શકે છે.