________________
અધિપ્રભા
at. ૧૦-૭-૧૯૬૪ ]
કેસ વડે કાઢવામાં આવે તા પણુ તે ખૂટતું નથી આ શું તમારા સમજવામાં નથી ? સમજે છે. તે પણ તે પ્રમાણે વર્તાતુ નથી; આ શુ આછી ખેદકારક નાત છે?
આત્મા એ પાતાળી
છે, અને
કરવાને
તેમને
તેમાંથી સુખ રૂપ જળ પ્રાપ્ત જેએ અંતર પ્રયત્ન સેવે છે, સુખ અનત મળે છે, આત્માનું સત્યં સુખ કદાપિ નષ્ટ થવાતુ નથી. આ કથનનું તાપ શું એ જ કે આત્મ સ્વરૂપ પ્રતિ મુખતા સાધી–આત્મ સ્વરૂપમાં સલા થવું, વૃત્તિની એકાગ્રતા પૂર્વક આત્મધ્યાન કરવું, એ સર્વ પ્રકારના પ્રયત્નમાં શ્રેષ્ઠ પ્રયત્ન છે. એ સિદ્ધાંત સત્ય ભાસત હાય તે એ સિદ્ધાંત સ્વીકારા, અધશ્રદ્ધાથી સ્વીકારતા નહિ. પરંતુ ન્યાય પુરઃસર વિચાર કરીને તે સિદ્ધાંત સ્વીકારે. યથાર્થ સ્વીકારવાની તથા યથાર્થ કદાનીજ પ્રથમ આવશ્યક્તા છે.
તમે! સંકલ્પ વિકલ્પ દૂર કરી. વિચાર ઓછા કરી અને આત્મપ્રતિ અભિમુખતા સાધા. આતધ્યાન અને રાદ્રધ્યાનના સંકલ્પ વિકલ્પથી જ અમુક પ્રકારના શરીરની રચના થાય છૅ. પરભાવ સંકલ્પ વિકલ્પ એજ ગતિ આ ગતિને હેતુ છે. કીડીઓશની પેઠે તમારા મનમાં ખરાબ વિચાર ઉભરાવા દા નહિ. કાઇ પણ વસ્તુ સંબંધી ચિંતાના વિચાર કરે। નહિં, ચિતાને વિચાર ઉધેડી સમાન છે. જેમ ધેડી
છે ?
અભિ
[ ૪૩.
જેને વળગી તેના નાશ કરે છે. તેમ ચિંતાના વિચારે. જેને લાગ્યા તેને નાશ કરે છે. તમે ખરાબ વિચારને મનમાં રહેવાની જગ્યા આપે। હે.
ને તે મનમ ંદિરમાં ખરાબ વિચારે એ પ્રવેશ કર્યાં તે આખા મનમ`દિરને ખરાબ કરી નાંખવાના, અને તેથી મનમદિરમાં આત્મરૂપી પરમેશ્વર બિરાજમાન થશે નહીં. એ ખરાબ વિચારાથી મનમદિર અપવિત્ર થઈ જશે. માટે ખરાબ વિચાર આવતાં તુરત તેને કવા, અને સારા વિચાર કરવા, અગર સારાં અધ્યાત્મ પુસ્તકા વાંચવા બેસી જવું.
ખરાબ વિચાર। એક પછી એક પ્રસ`ગવશાત્ જેથી મનમાં પેસવા આવે અને તે તેમ કર્યા ખસે નહિ તે તમે ઊંચે સ્વરેથી સારાં સારાં વૈરાગ્યકારક પદો, ભજન, સ્તવના ગાજો અને તે સ્થાન બદલો એટલે ખરાબ વિચારાનું જોર ચાલશે નહીં અને પેાતાની મેળે વિદાય થશે એટલે તમારી મનમદિર પવિત્ર રહેશે, અને આત્માના વિચાર કરવાથી તુરત તમને આનંદ શાંતિ સુખ મળશે, અને તમાશો આત્મા નવીન કથી મલિન થશે નહિ.
આનુ હુ મનન કરો, અને પ્રત્યેક ક્ષણે આ પ્રમાણે વર્તવાની ટેવ પાડવાથી તમારા આત્મા સહેજે ઉત્તમ ગુણવાળા થરો, અને તમે મેક્ષ સુખ પ્રકટાવા એમ તમને વિશ્વાસ આવશે,