________________
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૭૧૯૬૪ નથી તે પ્રાયઃ પિતાના ધર્મની ઉન્નતિ કઈ દિશાએ કરવી તે જાણતો નથી.
સુરતમાં તડાં પડયાં તે બાબતમાં લખવાનું કે તેમાં જેનોનું શ્રેય જરાય જણાતું નથી. અને હું તો તે બાબત પ્રત્યે લક્ષ નહિ આપતાં, મારા કાર્યની દિશા સામું જોઈને ધર્મ પ્રવૃત્તિ કર્યા કરું છું.
એક દિવસ એવો આવશે કે મૂર્ખાઓની અંધશ્રદ્ધાવડે વિદ્વાનને ઘણું લાગી આવશે.
ગુરુકુળ માટે ગામોગામ સારા વિચારો ફેલાવું પશ્ચાત એ કાર્યને ગમે તે ઉપાડી લે. સદ્ વિચારોને ફેલાવે કરે એ અમારી ફરજ છે. પશ્ચાત જે દેશમાં શુરા જેનો હશે તે દેશમાં ગુરુકુળ સ્થાપવાનો વિચાર તેઓ અમલમાં મૂકશે. કેઈ પુણ્યશાળી જ આ કાર્ય પાર પાડી શકે તેમ છે. હાલને સમય આ માટે અનુકૂળ જણાતું નથી
આ માટે એકદમ ઉતાવળ કરવામાં આવશે નહિ કારણ કે શુભ સંગેની અપેક્ષા રાખવી ઘટે છે. અને યોગ્ય જેનો ગુરુકુળનું કાર્ય ઉપાડી લે તેવા પાકશે ત્યારે તેઓ આ વિચારને અમલમાં મૂકશે. શૂરવીર જૈનો જ આ કાર્યને ઉપાડી લેશે. ધર્મ સાધન કરશે.
એજ લિ. બુદ્ધિસાગર
-
1
,
, -
-
-
-
મ
-
- -