________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૬-૧૯૬૪]
શા.
વખતે સ્થાનકવાસી કામના વાડીલાલ મેતીલાલ ‘જૈન હિતેચ્છુ’ પત્ર કાઢતા હતા. તેમણે મહાનીશિથ સૂત્રમાંથી કમળપ્રભાચાનુ દૃષ્ટાંત આાપીને મૂર્તિ પૂજાને નિષેધ જૈન આગમમાં છે એવું બતાવવા 'જૈન હિતેચ્છુ' માં લેખ લખ્યા હતા. અને તેમાં મહાનીશિથ સૂત્રને પાઠ આપ્યા હતા. તે પાઠના અર્થ તે સમજ્યા નહેતા. અને તે મૂર્તિ પૂજાને નિષેધ થતે નથી એમ જૈન જગતને જણાવવા અમેએ સ ૧૯૬૨માં જૈન સૂત્રમાં મૂર્તિપૂજા એ નામનુ પુસ્તક રચ્યું હતું...
બરાબર પાાથી
[ પર
જૈન શાઆધારે મૂર્તિ પૂજાની માન્યતા સિદ્ધ થાય છે તેમ જણાવવામાં આવ્યું.
મથુરામાં દયાનંદ જન્મ શતાબ્દિ મહેાત્સવ ઉજવાયો તેમાં તે પ્રસંગે પાળમાંથી પાર્વતી નામની સ્થાનકવાસી જૈન વિદુષી સાધ્વીએ અમે અેમ મૂર્તિને માનતા નથી એવા આશયના એક લેખમાં તેણીએ મધુરામાં માનદ શતાબ્દિ ઉત્સવ સમેલનની મહુાસભામાં આ સમાજીએ પર મેકલી આપ્યા. તે વાત અમારા વાંચવામાં આવી અને તેથી જેને તીર્થંકર ભગવાનની મૂર્તિને શા માટે માને છે, પૂજે છે એ વિષે કર્મક લખવાની રૂચી પ્રગટી અને તેથી પૂર્વે સા. વાડીલાલ મેતીલાલ શાહને આપેલા ઉત્તરને જે લેખ હતા તેની સાથે ખીજો લેખ...લખવાના શરૂ કર્યા અને
આ બે પુસ્તકાની જેમ જ લાલા
લજપતરાયના ભારતકા ઇતિહાસ પુસ્તકમાંના જૈન ધર્મ વિષેના કેટલાક વિધાનાના જવાબ આપતાં સંવત ૧૯૮૦ માં શ્રીમદ્ધએ લાલા લજપતરાય અને જન ધ
પુસ્તક
લખ્યું છે.
"
આમ શ્રીમદ્જી આધુનિક સાહિત્યકારની જેમ જ ‘વસ્તુ” ની શોધ અને તેને ઘાટ ઘડે છે. કાઈ પ્રસંગ બનતાં તેમનું ઊર્મિતત્ર ઝઝણી ઊઠે છે. તે ચિત્તક્ષેાભ અનુભવે છે અને પછી તા શ્રીમદ્જીનુ હૈયું આપે આપ ‘ઉદ્ગાર' કાઢે છે અને કુદી ને કાવ્યમાં તે કદી તેને ગદ્યમાં વણે છે.
આજના કવિ જેવી તેમની ઊર્મિ નથી એ અત્રે ધ્યાનમાં રાખવુ જોઇએ. પરંતુ તેથી જ કર્યું તેમનુ કવિ તરીકેનું સ્થાન નીચે નથી ઉતરી જતું. એમની ઊમિ સાથે ચિંતન
સદાય સાથે રહ્યું છે. કાષ્ઠપણુ પ્રસંગ તેમના હૈયા પર ઝીલાય છે કે તુરત જ તે પ્રસંગ ચિંતનમાં પ્રતિબિંબિત થષ્ઠ પછી બૃહાર પડે છે. અને કાલની કવિની વ્યાખ્યા. વિચારતાં તા શ્રીમદ્ ખરેખર એક મહાકવિ જ લાગે તેમ છે. કાર્લાઇલ કહે છેઃ—ગૂઢ તત્ત્વવેતાં