________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૬-૧૯૬૪
રત્વ,
શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજીને
વાંચન પ્રેમ.
મત બહુ
જ
લગ
[ ગુજરાતના સિદ્ધહસ્ત નવલ કથાકાર શ્રી જયભિખુએ લખેલા શ્રીમદ્જીના જીવન ચરિત્રમાંથી, શ્રીમદ્જીએ લખેલ નોંધપોથીઓમાંથી તેમજ શ્રીમદ્જીએ લખેલ અનેક બહુમૂલ્ય શાસ્ત્રીય ગ્રંથ પરથી જાણી શકાય છે કે શ્રીમદ્જીનું વાંચન બહુમુખી તેમજ બહુશ્રત હતું. કહેવાય છે કે એક સમૃદ્ધ પુસ્તકાલય બની શકે તેટલા લગભગ પચ્ચીશ હજાર પુસ્તકનું તેમણે વાંચન કર્યું હતું. અહીં તેમના જ શબ્દોમાં તેમના વાંચનની નોંધ મૂકી છે.
..અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવામાં આવ્યું, તેમાંથી સાર એ નીકળે છે કે રાગદ્વેષને નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી. અન્ય દર્શનીઓનાં વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, પુરાણ, સાંખ્ય શાસ્ત્રો, બુદ્ધનાં ત, બાયબલ, કુરાન વગેરે વાંચ્યા અને તેથી નિશ્ચય એ જ થયે કે શ્રી વહાવીર પ્રભુએ આત્માની પરમાત્મ દશા કરવા જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે માર્ગ બતાવ્યું છે તે જ વીતરાગ પંચ ઉત્તમ છે...
તા. ૧૪–૨-૧૯૧૧ મુંબઈ ...મુનિશ્રી ચારિત્રવિજયજી કૃત “પ્રેમથી મુકત” એ નામનું પુસ્તક વાંચ્યું. તે પુસ્તકમાં સામાન્ય સર્વ સાધારણ વિચાર પદ્ધતિની દિશા જણાય છે. કેટલાક લેખ વિષય આદેય છે કિંતુ તે પુસ્તકને સાપેક્ષતાથી વાંચવામાં આવે તે સારું
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું કે જે “સરસ્વતીચંદ્ર' ગ્રંથના લેખક