________________
તા. ૧૦-૬–૧૯૬૪ ]
બુદ્ધિપ્રભા
[ ૧૯
જીવદયાના જ્યેાતિર જ એયું તે તેમના દિલમાંથી પણ
એક કારમી વેદના રડી ઊડી. “ અરે ! વાધરી, તેં આ શું કર્યું.” લાહીથી ખદખદ થયેલી છરીને લૂતા વાઘરીને બહેચરદાસે દર્દ ભર્યો સ્વરે પૂછ્યું.
ખેડૂત અને બળદ એ જાણે આત્મા ને દેહના પ્રતિક છે. ખેડૂતને અળદ માટે પ્રેમ ન હેાય એવું બને નહિ.
બહેચરદાસને પણ બળદો પ્રત્યે અપાર પ્રેમ હતા. મમતા હતી. તેમના ઘરે એક વાછરડેા ગેલ કરતા હતેા. બહેચરદાસને તે લાડલા હતા.
સાંજે નિશાળથી પાછા ફરતાં તે સીધાં જ એવાછરડાં પાસે જતાં. તેને પંપાળતાં. તેને વહાલ કરતાં અને અનેક લાડ તેને લડાવતાં.
એક સાંજે તેમણે જોયું તે વાછરડેા તેની જગાએ ન મળે. તેમના જીવ અદ્ધર થઈ ગયા. અશુભ કલ્પનાથી મત આપેાઆપ થરથરી ઊઠયું. દિલ અમંગળથી ધડકવા લાગ્યું.
તપાસ કરી તેા ખબર પડી કે તેને કયાંક બહાર લઈ જવામાં આવ્યેા છે. અને ત્યાં તેને ગેાધલે મનાવવામાં
આવશે.
બહેચરદાસ ઘડીના ચ વિલંબ વિના ત્યાંથી દોડયા. એમનું હૈયું પેકારીને જાણે તેમને કહેતું હતું; નક્કી, વાછરડા ક્યાંક દુઃખી હશે!
અને દિલની ધડકન સાચી પડી !! દૂરથી તેમણે ચીસેા સાંભળી. અને નિઃસદ્ઘાયુ જીવને એ
એજાન
કારમી ચીસા હતી. અને ત્યાં નજદિક
.
ગેાધલા બનાવ્યા, મહેચરભાઈ ! ગેલા, ’ વાધરીએ હુસતાં હસતાં જવાબ આપ્યું.
*
પણ એ મૂર્ખ ! તેં એની જિંદગી નકામી કરી. અને જો તે ખરે। તારા ધાની વેદનાથી એ કવા તરફડે છે! ”
પરંતુ વાઘરીને આ બધું સાંભળવાની કઈ પડી ન હતી. ઍનુ કામ પતાવી એ ચાલ્યે! ગયેા.
બહેચર
જેણે આ જાણ્યું તે સૌએ માટે કહ્યુઃ મૂર્ખ ! નહિ તે શું? વેદીયેા છે વદીયે...
દાસ
,,
પરંતુ બહેચરદાસને એ ટીકાએ કશું અસર ન કરી શકી. ઉલ્ટું ખેતી પરથી તેમનું મન ઊઠી ગયું. વાછરડા પર થયેલા અત્યાચારની વેદનાથી તેમનું પ્રેમાળ હૈયું સદાય માટે રડતું રહ્યુ. દિલમાં તે વેદના કાયમ ઘર કરી ગઈ.
અને જીવ માત્રમાં પેાતાના જેવા જ આત્માં જેનારા એ બહેચરદાસે તે દિવસથી ખેતીને સદાય માટે તિલાંજલી આપી દીધી ! !