SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મેં એને પૂછ્યું: “સત્ય ને હકીકત વચ્ચે તફાવત શું છે? ત્યારે એણે જવાબ આપ્યઃ જ્યારે તું એક સ્ત્રીને–એ તેના બાપની વહુ છે એમ કહી ઓળખાવે છે ત્યારે તું હકીકત કહે છે પરંતુ જયારે એ જ સ્ત્રીનેએ એના સંતાનની માં છે. એમ કહી એાળખાવે છે ત્યારે તું સત્ય કહે છે.” સત્ય સુંદર ને પ્રેમપૂર્ણ છે ત્યારે હકીક્ત ? નિષ્ફર, નિર્દય અને પ્રેમહીન છે. રાહમાં ગુસ્સાના આંસુ હોય છે, વિરહમાં વ્યાકુળતાના. -... ( ર ર છે શું છે એ દશ્ય જ્યારે જ્યારે મેં જોયું છે ત્યારે ત્યારે મારી એક આંખ સમાજની ખોટી અને દંભી સહાનુભૂતિ પર કરણથી હસી છે, અને એ જ પ્રસંગે મારી બીજી આંખ વેદનાથી રડી ઊઠી છે. કે જ્યારે લગ્ન પછીની સગર્ભને એ પ્રેમથી સંભાળે છે અને લગ્ન પહેલાની કેાઈ કુમારી સગર્ભાને એ ધિક્કારે છે! માનવ ભંગાર ટુકડાઓનું એક ખંડેર સર્જન છે. આથી જ તે કયારેક એ દેવ લાગે છે, ક્યારેક માનવ અને કયારેક તે પશુથી એ પશુ '' રોજ દિવ્ય ને શાંત જણાતું મંદિર આજ સૂનું અને ભેંકાર લાગતું હતું મેં તપાસ કરી, આમ શાથી ? જોયું તે જીવનમંદિરમાંથી શ્રદ્ધાની મુર્તિ ખડેર પડી હતી !! બળવાખોર કહેશે –“બાળ' જ્યારે ક્રાંતિકારી તે કહેશે -બળે નહિ, બદલો.” --ગુણવંત શાહ
SR No.522153
Book TitleBuddhiprabha 1964 03 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy