SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયંતિ દલાલે એ કટાક્ષેથી આપણી સરકારને કંઈક વાર ચેતનવંતી બનાવી છે. –સ્ત્રીની નજરે ભાઈ છે તે આધુનિક પણ આજે સસરા મહેમાન બન્યા છે એટલે ભાઈ પૂજા કરવા નીકળ્યા છે ! ભાઈ છે તો મોટા વેપારી પણ છે જરા કરકસરીયા એટલે પૂજાનું ઘી જરા ગણી ગણીને બેલે છે! આ કટાક્ષનું સાહિત્યમાં ચેકસ સ્થાન છે. તેમાં પ્રજા માનસનું પ્રતિબિંબ છે. ને પ્રેરણા પણ છે. જૈન સમાજનું પ્રતિબિંબ ઝીલતી અને તેને પ્રેરણા આપતી શ્રીયુત સમીરની આ–આમનેસામને”ની કટાક્ષ કટાર આ માસથી અમે નિયમિત આપીશું. I ભાઈ છે તો કંજુસ પણ આ તો બરીના સગા સાધુ આવ્યા છે એટલે ગુરુ પૂજન કરે છે ! શ્રી સમીર કટર માટે જણાવે છે – “આ કટાર વાંચી કેઈએ. બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.” –સંપાદક, ભાઈને સામાયિક કરવાની બાધા છે પરંતુ સામાયિકમાં એ છાપુ ને | નવલકથા જે વાગે છે! ભાઈએ માંડ એક ઉપવાસ - એમાં સે વાર તે ચાને સંભાળી . 5. D 3 - ૯ - - ભાઈ પિતાને બહુ માને છે એટલે વ્યાખ્યાન અધું થયા પછી પણ પાઢ પાસે બેસવાને પ્રયત્ન કરે છે?
SR No.522153
Book TitleBuddhiprabha 1964 03 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy