________________
વીજનાં
આ
માસની
સમાજ
કથા
ww
અણુ અ. પડયા.
અંધારાં
બિચારા રાજેન !
એના પર આસમાન તૂટી પડયું', ભર્ જવાની પર જીવલેણ ગે ક્રૂર આક્રમણ કર્યું, નિ:સહાય રાજેન
પરાણે ઘેર એટે, અને મેાત સાથે ઝઝુમી રહ્યો. નિરાશાની મેલી જિંદગીમાં અને એક જ આશા ચમતી ફૈખાતી હતી.
વર્ષોનાં ફેરાં ધરતીને ભીંજવી રહ્યાં હતાં. રાત્રીનું આકાશ કાળાં વાદળાંઓથી ઘેરાયેલું હતું. મેધને એક
બરે કડાકા થયેા ! વીજ ચમકીને વિલીન થઈ ગઈ! બારી બહાર શૂન્યમાં તાકી રહેલી સુષમાની નર્ ક્ષણભર ચમકીને અદૃશ્ય થઈ જતી એ વીજને
ગ્રેવીડન્ટ ફંડમાં એ મેાતના જડબામાં દુખાયેલી જિમ્મીના ઉગાર દેખતા હતા. પણ હાય સુલતાની !
સરકારની બેઢંગ તુમારશાહીએ રાજેનને જીવતા સળગાવી દીધો !!! કાલ્પનિક વાર્તામાં આપણી લાકશાહીના અધારા ઉચલતી શ્રી પંડયાની ા વીજના અધારાં વાંચવાનુ રખે ચૂકતા.
--સપાક. એમ રહી. એકઝકાર !......બીજો ચમકાર !...ત્રીજો ચમકાર !......અને પાછળ ધસી આવતા અધકાર !
અને સુષમા એકાએક ઍ ખારી પાસેની આરામ–ખુરશીમાં આખા મીંચીને મેસી ગઇ. એ. વિચારી રહી: પાતાના જીવનમાં પણ આ વૌજ ચમ.