SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? wwwwwww આભાર અને અભિવાદન - સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મ.ના જીવનકાળ દરમિયાન ઉત્તર ગુજરાતમાં આવેલા પેથાપુર અને કુકરવાડા ગામેની જાહેજાલા ખૂબ જ હતી. પૂજ્ય મ. શ્રીને એ ગામ પર ઉ૫કાર પણ ઘણે જ હતો. બુદ્ધિપ્રભા' એ ભીમજીના સાહિત્યનું પ્રચાર કરતું સામયિક ઈ તેના વધુ વિકાસ અને પ્રગતિ માટે પરમ પૂજ્ય અનુગાચાર્ય પન્યાસ પ્રવર શ્રી મહદયસાગરજી ગણિવર્યના શુભ પ્રેરણાથી પેથાપુર , સાગછ જૈન ઉપાશ્રયન સંઘ “બુદ્ધિપ્રભા'ને પેટન બન્યો છે. આ કુકરવાડાના જન છે પણ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સુબોધસાગરજી ગણિવર્ય તેમજ પ. પ્ર. પૂ. શ્રી મહાદય સાગરજી મ.નો પ્રેરણાથી બુદ્ધિપ્રજાના પેટ્રન બની અમને જે સાથ સહકાર આપે છે તે માટે અમે તે બંને સંઘના ટ્રસ્ટી તેમજ વહીવટ કર્તાઓને આભાર માનીએ છીએ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ કાતિસાગરસુરીશ્વરજી પ્રેરણાથી, શેઠ શ્રી મહેન્દ્રભાઈ મનસુખલાલ ૨ તેમજ ઉગ્ર તપસ્વી મુનિરાજ શી નપાત વિજયજી ની અલ. 6 પ્રેરણાથી શેઠ શ્રી રતીલાલ સોમચંદ ખંભાતી, (હાલ નિવાસી પેટ છે કે લાદના) બુદ્ધિપ્રમભા ના આજીવન સભ્ય બન્યા છે. | એ અને આજીવન સભ્ય દાતાઓનું અને હારિક અભિવાદન કરીએ છીએ. - In 5 * * * * A પૂજ્ય સ. મ. શ્રી લાવયજી મ.ની શુભ પ્રેરણાથી ગાળી વાડા જૈન ઉપાશ્રય તરફથી રૂા. ૨૧ ને સહકાર મળે છે. જે માટે છે 2 mછે તેમના શહીue ના નાભી છીએ. * h N S Now : t આવતા અંકથી વાંચે ! બુદ્ધિપ્રભા'ના પાને “આમને-સામને ની અને ખી કટાક્ષ કટાર ----- ------=1
SR No.522152
Book TitleBuddhiprabha 1964 02 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy