________________
હું લાડુ બન્યુ સાનુ પારસ સંગ સંગે, શ્રીફળ આ બહુમાન પામ્યું શ્રી સંઘ સંગે,
ઘાટકોપરના સધે, ઉદાર રિત ને સરકાર સૂત શેઠ શ્રી સવાઈલાલ તેમજ તેમના પ્રેરણામૂર્તિ, અ.સૌ. શ્રી તારાલકમીબેનને કુકુમ તિલક ફરી શ્રીફળ અને સેાના મહારથી બહુમાન કર્યું. તે વેળાની તસ્વીર.