________________
તા. ૧૦–૧–૧૯૬૪ ]
પ્રથમ
ધર્મ માં અજર-અમર-અનંત સુખના ધામ સ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન એ મુખ્ય સાધન મનાયું છે અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ધર્મ - શાસ્ત્રોને વ્યવસ્થિત અભ્યાસ અનિવા છે. એ ધર્મ શાસ્ત્રોના અભ્યાસ સમ્યગ્જ્ઞાનના કુલ આઠ આચારાના પાલન પૂર્વક કરવે જોએ, તેમાં આચારનું નામ ફાલ-આચારે છે. ભાજન જેમ અવસરે કરવામાં આવે તે જ શરીરમાં સાતેય ધાતુઓને પાષણ મળે છે. તેમ આ ધર્મ શાસ્ત્રોને અભ્યાસ ગમે ત્યારે કરવાને હેતે નથી પણ તેના માટે નિયત થયેલા સમયે કરવામાં આવે તે જ આત્માને આત્મ તત્ત્વ વગેરેને સુયોગ્ય મેધ થઈ શકે છે. ખીજા અને ત્રીજા આચારનું નામ વિનય–આચાર અને બહુમાન– આચાર છે. શાસ્ત્રના જાણકાર અને જીવનમાં શાસ્ત્રના તત્ત્વને પચાવનાર જે ગુરુદેવની પાસે આ ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાને હાય, તે ગુરુદેવને વિનય તેમજ તેમના તરફ્ તરનુ બહુમાન પૂજ્યભાવ હોય તેાજ શાસ્ત્રાભ્યાસ દ્વારા જીવનમાં થે!! પણ મેધ
મુધ્ધિશા
હત્ય
આ
લેખના સર્જક છે
પૂજ્ય આચાય દેવેશ
શ્રીમદ વિજય ધર્મસૂરીધરજી મ. | વાલકેશ્વર ]
[પ