________________
| સમાજ, યોગ ને અધ્યાત્મને સ્પર્શતા
ગુરુદેવના પત્રો
વસે,
વૈશાખ વદી અમાસ, ૧૯૬૮ સુશ્રાવક ઝવેરી જીવણચંદભાઈ ધર્મચંદ,
ગ્ય ધર્મલાભ, પાદરા લખેલો તમારે પત્ર પહેરે છે. વિશેષ હુ વિહારમાં લેવાથી અને ઉપદેશ દેવામાં પ્રવૃત્ત હોવાથી પર લખી શક નથી.
- ગુરુકુળ માટે તમેએ લખ્યું તે જાણવું. ગુરુકુળના વિચારને ગામગામ અને દેશદેશ ફેલાવે થાય છે જેને મોટો ભાગ જેન ગુરુકુળ
સ્થાપવામાં પાછળથી સામેલ થશે, એ સંભવ રહે છે. તીર્થ સ્થળની પાસે જન ગુરુકુળ સ્થાપવું એમ તમારે વિચાર છે અને તેમાં મુખ્ય કાર યાત્રિક જેને ની મદદ મળવાનું દર્શાવે છે, તે લખવું અમૂક અપેક્ષાએ સત્ય છે. ઝગડીયા તીર્થ નર્મદાની પાસેના પ્રદેશમાં જૈન ગુરુકુળ સ્થાપદેવામાં આવે તે ઠીક લાગે છે. તમે તમારા જેવા ત્રણ ચાર ગૃહસ્થાને જૈન ગુરુકુળમાં આત્મભેગ આપવા માટે ઊભા કરે છે તે છે.
નકામી તકરારેમાં પક્ષ પાડીને, જેને લાખે રૂપિયાનું પાણી કરી નાંખે છે અને આવી ઉત્તમ બાબતમાં લક્ષમા ખરચવા લક્ષ્ય રાખતા નથી એ કેટલું બધું દિલગીર થવા જેવું છે ?!! જૈનેની લમીને જન ગુરુકુળ જેવી સંસ્થાઓમાં યય થાય તે જેનેની ભાવિ પ્રજાને ઉદ્ધાર થયા વિના નહિ રહે.
ગુરુકુળ જેવી સંસ્થા સ્થાપતાં આત્મભેગ આપ્યા વિના છુટકે