________________
જી. ઠ શીએ છી
કુમારપાળ વી. શાહ,
(વીજાપુરવાળા)
[ ઉપધાન તપને સંક્ષિપ્તમાં છતાંય, તેની કાર્યવાહીને સાવગ્રાહી રીતે સમજાવી જતો મનનીય સંક્ષિપ્ત પણ સચોટ લેખ.
–સંપાદક ] ક્ષમામૂર્તિ, મહાતપસ્વી ભગવાન મહાવીર પ્રભુના જીવનક્રમમાંથી આપણને અનેક પરિપકવ ફળો રૂપે વાર મળે છે તેમાં એક મુખ્ય વસ્તુ “તપ” પણ છે. ભગવાન મહાવીર પછીના ૨૫૦૦ વર્ષના દીર્ઘ સમય પછી પણ આ તપ રૂપી વારસાને જૈન સમાજે આજ સુધી જીવંત અને જવલંત રાખ્યો છે. જૈને તપ માટે તે જગતમાં અન્યથી ઘણા જ આગળ છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તે “આજે પણ તપ આચરવામાં જેને એક્કા ગણાય છે,
મુંબઈના આંગણે તપસ્વીઓને જામેલે મંગળ મેળે કયાં કોની નિશ્રામાં
બેને ભાઈઓ કુલ માળ ૧. વાલકેશ્વર, આચાર્ય ધર્મસુરીશ્વરજી મ. સા. ર૯ ૨૫૦ ર૭૯ ૧૨૧ ૨. ઈર્લા (અંધેરી), આચાર્ય લમણ સુરીશ્વરજી મ. સા. ૧૪ ૧૦૬ ૧૨૦ ૫૦ ૩. બોરીવલી, આચાર્ય અમૃત સુરીશ્વરજી મ. સા. ૧૮ ૮૪ ૧૦૨ ૪૮ ૪. પારલા, પંન્યાસપ્રવર શ્રીયશોભદ્રવિજયજી મ. સા. ૯ ૯૨ ૧૦૧ ૪૦
૭૦ પ૩૨ ૬૦૨ ૨૫૯
બીજી કઈપણ બાબતમાં જૈને કદાચ બીજા કરતાં પાછળ રહે પણ જે તપની પરીક્ષા ખાસ કરીને ઉપવાસ આયંબીલની પરિક્ષા લેવામાં આવે તે આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબરે આવે.”
તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. તપ અખંડ લાંઘણ માત્રથી જ થાય છે તેમ નથી. બીજી બાર રીતોથી પણું કરાય છે. તપને પહેલો પ્રકાર અનશન છે. અનશન એટલે શ્રદ્ધા અને મોક્ષ મેળવવાની દઢ ઇચ્છા સાથે કરાયેલે ઉપવાસ કે આયંબીલ. ઉપવાસ અને આયંબીલ કરવામાં જેનેએ ઘણી જ પ્રગતિ કરી છે. ૪૫ અને ૩૦ ઉપવાસ સુધીની પણ મહાન તપશ્ચર્યાએ