SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા ૬] કઈ જ નડતું. માણુસ માણુસના કામમાં ન આવે તે શું...... હાં, પરંતુ માણુ. માણસને માથે પગ દઈ ચાલનારા પણું આ જગતમાં કાં આછા છે. મેરારીએ નફરત બતાવી. જગતમાં દરેક મનુષ્ય સરખા નથી હતા. એ કેમ ભૂલી જાવ છે. નરમાશ બતાવી. મહેશે આજ એ વાત સાચી. જુઓને મારી જ વાત કરૂં. હું પણ એક દિવસ ગલીના નાકે કેટલાયને હેરાન કરતા. ગલીના કઇ પણ સારા માસ મારી સાથે વાત કરવામાં તે શું પણ મારી સામે જોવામાં પણ પાપ માનતા હતા. ને કે ખરેખર વાંક એમને નહતે મા જ હતા. હું પણ કેવા હતા નકરા, દારૂડીયા, મવાલી, ચાર અને દુનિયાના બધા જ દુર્ગુણના જાણે કે સંગ્રહસ્થાન જેવા. હું આવા કેમ બની ગયે! એ તે મને યાદ નથી પણ એટલુ ચેસ યાદ છે કે પેલા દાણાવાળા ટપુશેઠની નેકરીમાંથી રજા મળ્યા પછી જ હું... આખી દુનિયાને ચેર, ઠગારી, જુટ્ઠી, બદમાશ સમજતા થઈ ગયા. ટપુરોઢની વાત કરેા છે? પેલા દાણાવાળા ? એ તા ઘણાજ સારા માણુસ છે. ધમ ધ્યાનમાં આખા દિવસ એડ઼ા હાય છે. દાન-ધર્મ પણ ઘણુ કરે છે. મહેશે ટપુસેને બચાવ કર્યાં. દીપોત્સવી [તા. ૧-૧૦-૧૯૬૩ હા.. એ...જ. ટપુરીને તમા બરાબર એળખતા છે તેમ લાગતુ નથી. એ તે જેટલા બહાર છે એટલી જ અંદર હતા. આજે હાથમાં માળા લક્ષ્યને બેસનારા ટયુશેઠ એક દિવસ મારાથીવ દેદ્રા બદમાસ હતા. મૂળ તો એ મારા ગામના, એટલે સારી રીતે લખ્યુ. નાનપણમાં મારા માળાપ ગુજરી ગયેલા અને કાકાને ત્યાં ઉછરતે, ભણતર તે નાના ગામમાં કયાંથી હાય માંડ ચાર ગુજરાતી ભણ્યા ના ભગ્યા ત્યાં કાકાએ ટપુરશેઠને ત્યાં ભલામણ કરી દાણાની દુકાને રખાવી દીધા. ગામથી હૈં. મુંબઇ શહેરમાં આવી પડયા. બાળપણુ અને રમતીયા વ એટલે જેટલુ કહે એટલું કરતે. પણુ કયારેક ગલીમાં કરા રમતા હાય ત્યારે ઘરાકાને ત્યાં માલસામાન મૂકવા જતા અને આવતાં છેકરાઓ જોડે રમવા લાગી જતા; ત્યાં ટપુસેના ઘાંટે સાંભળાતા અને રમત મૂકીને ઊભી બજારે ધૈડતો દુકાનમાં ભરાઈ જતા. ખેચાર અડમેટ પડતી અને શતા રાતે પાછા કામે લાગી જતે. આમ કરતાં વર્ષો વિત્યા દુકાનના કામથી પરવારતે અને ઘરે જતે ત્યાં પણ ઊજમકાકી કઈક ને કષ્ટક કામ કાઢતી, કાંઈ નહિં તો છેકરા રમાડવાના તો હોયજ. છતાં દુકાન કરતા ઘરનું કામ કરવામાં મઝ મઝ અંક
SR No.522148
Book TitleBuddhiprabha 1963 10 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1963
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy