________________
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧૦બુદ્ધિપ્રભા' માસિકના તંત્રી બની તમે શાસનસેવા બજાવી રહ્યાં છો. તમને સેવાની ધગશ છે. જ્યાં ક્ષેત્ર મળે ત્યાં સેવા કરતા રહે.
| મુનિશ્રી અશોકવિજયજી (બાલાપુર) આ યુગ પ્રચારનો છે. જેનધર્મના સાહિત્યને જેટલું વધારે પ્રચાર થશે તેટલે જૈનધર્મ ફેલાશે. અને “અહિંસા” નો પયગામ વિશ્વભરમાં ગુંજતો થશે. તમે બુદ્ધિપ્રભા દ્વારા “જીવો અને જીવવા દો” ને ભગવાન મહાવીરનો સંદેશ પહોંચ કરો એજ શુભેચ્છા.
અભયરાજ બલદેટા, પ્રમુખ. જૈન છે. કેન્ફરન્સ.
શ્રીમતી વાસંતીબેન બલદેટા, કામ કરો, આગળ વધે, સમાજરૂપી દીપકમાં કાર્યરૂપી ઘી રેડતાં રહે, સફળતાની જ્યોત ઝગમગતી જ રહેશે. હારતા નહિ, થાકતાં નહિ. કસોટીએ ચઢીને પણ આગળ વધે. યોગનિષ્ઠ આ. શ્રી બુદ્ધિસાગરજીને તમારા પર હાથ રહેશે. અને તમે સત્ય, પ્રમાણિકતા અને ધર્મને વળગી રહેશે તે આગળ સફળતાને સફળતાજ છે.
પિપટલાલ રામચંદ (પુના) બુદ્ધિપ્રભા માસિક સફળતાથી ચલાવો અને યોગનિષ્ટ આચાર્યશ્રી બુદ્ધિનાગરજીના સાહિત્યને વિશ્વભરમાં પ્રચાર કરે તેવી શુભેચ્છા.
ચંદુલાલ નગીનદાસ (મુંબઇ) ભાખરીયા બ્રધર્સ. ખૂબ ખૂબ પ્રગતિ કરે તેમ ઇચ્છીએ છીએ.
છબીલદાસ પંડિત (ખંભાત) બુદ્ધિપ્રભા' માસિકનું સંચાલન તમે નિષ્ઠાપૂર્વક સંભાળશે. તમારા ગ્ય તમને ક્ષેત્ર મળેલ છે. તેમાં વિકાસ સાધે. શાંતીભાઈ જગાભાઈ, મંત્ર
શાંતીચંદ્ર સેવાસમાજ, અમદાવાદ. જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે આપે “બુદ્ધિપ્રભાનું સંચાલન સ્વીકારી મોટું ધેય બતાવ્યું છે. બુદ્ધિપ્રભા” ના જુના અંકમાંથી એકાદ અંક મારા જોવામાં આવ્યો છે. પરમ પૂજ્ય ગુરૂ મહારાજ આચાર્ય બુદ્ધિસાગરજીના કેટલાક પંથે મને વાંચવા મળેલ છે. મારા ઉપર તેમની અસર થઈ જ છે. આપના
– તપાસવી અંક