________________
RSS
-
DESK--
--
-
.
:
2
-3
ગુરુદેવના પત્રો.
ઇ
-> Re Rap -
-
પૂજ્ય ગુરુદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સાહેબે તેમના જીવનકાળ દરમ્યાન, તેમના અનેક શિખે અને શ્રાવકાને પ્રેરણાથી ભરપૂર પત્રો લખ્યા છે. માનવ જીવનને ઊંચે લઈ જતાં એ પત્રોમાંથી દર અકે અમે એક પત્ર આ કટારમાં. આપતા રહીશું. – સં.]
મુ અમદાવાદ. ભવ્ય જિજ્ઞાસ શ્રાવક,
ગ્ય ધર્મલાભ; આત્મધર્મનાં ઉપયોગમાં જાગતા રહેશે. બાહ્ય જડ પદાર્થોમાં રાચી માચી રહીં પરભાવમાં જીવન ગાળશે નહિ.
જેનાથી ઉપદેશ ઈચ્છે છે તેના પ્રતિ પૂજ્ય બુદ્ધિ ધારણ કરે. સારાંશ કે એવી બુદ્ધિ થયા વિના ઉપદેશ હદયમાં દઢ પરિબુમો નહિ,
તમે કોઈપણ જાતિ છે, ઇન્દ્રિયો છે, નામરૂપ છે એવું ભુલી જાઓ. આત્મામાં અત્યન્ત પ્રેમ થશે તે બાહ્ય વસ્તુમાંથી અંશે અંશે રામ ઉતરશે.
બાહ્ય વસ્તુમાં આત્મ તત્વની શૂન્યતા દેખા. આત્મા પરમાત્મા થાય છે. તમારું જીવન સુધારવું હોય અને અપૂર્વ આનંદ ભોગવો હોય તો ક્ષણે ક્ષણે હું પરમાત્મા છું એવી ભાવના અજમાયશની ચાર દિવસ ભાવશો. જીવનમાં દરરોજ કરતાં કંઈક ખરેખર સુધારો થશે.
પ્રતિદિન આત્મજીવન, સ્વશુદ્ધ ભાવનાથી આનંદમય બનાવે. મારાથી R શું થઈ શકે એવું બાયલાપણું છેી દે. ગમે તે આરામાં પણ તમારી શુદ્ધ ભાવનાથી શુદ્ધ થશે.
ઉત્સાહ રાખે, ધૈર્ય ધરે, તાપમાં પણ શાંતિ મેળવવાની જ્ઞાન કુંચીએ પ્રહણ કરો
શું વિચારે છે? ઉદ્યમ કરે. તમે બાલ, વૃદ્ધ, યુવાન, ચી વા પુરુષ નથી. તમે તો અરૂપી આત્મા છે, એકરૂપ છે, આત્માના સ્થાનમાં ઉદ્યમ કરો.
–-બુદ્ધિસાગર , -- --
- - -
૧p: —— રીપોત્સવી અંક --~--