________________
શુભેચ્છાઓ.
ધર્મલાભ, પૂજ્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી મ. સાહેબે તેમના જીવનકાળ દરમિયાન વિશ્વના તમામ માનને ઉપયોગી થાય તેમજ તેમના જીવનને ઊંચતા ભણી લઈ જાય તેવા અનેક ગ્રંથ લખ્યાં છે.
તેમના જીવન અને કવનને “બુદ્ધિપ્રભા વફાદાર રહીને શાસનસેવા કરતું રહે અને તે માટે શાસન દેવતાઓ તમને સહાય કરે એ જ મંગલ ભાવના,
લી. ઋદ્ધિસાગરના ધર્મલાભ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના જીવન અને કવનને નિકાપૂર્વક વળગી રહી તમે બુદ્ધિપ્રભાનું સંચાલન કરે અને શાસનની સેવા કરતા રહે એ જ શુભ ભાવના.
---કીર્તિસાગરસૂરિના ધર્મલાભ. ધર્મલાભ, તમોએ ઉપાડેલ શાસનની અભિવૃદ્ધિનું કામ મંગળમય નિવડે અને શાસનદેવ તમારા સેવાના કાર્યમાં સહાયભૂત અને માર્ગદર્શક બની રહે એવા અંતઃકરણ પૂર્વકના આશિર્વાદ છે.
૫. પૂર્ણાનંદસૂરિ તથા પં, હકારવિજયજી (બેંગલોર) ધર્મ ધ્યાનમાં ઉદ્યમ રાખશે. સેવાના ક્ષેત્રમાં આગળ વધે.
મા, વિકાસચંદ્રસૂરિ (સાદડી) ધર્મ લાભ, ધર્મ ધ્યાનમાં ઉજમાળ રહેશે અને સ્વ-પર આત્મકલ્યાણનો ધ્યેય સતત જાગ્રત રાખશે. –પં. વર્ધમાનવિજય સુવાડાશિનેર)
આજકાલના વૈજ્ઞાનિક, જડ, ભૌતિક, યાંત્રિકાદિવાદના ઝેરી જમાનામાં દિન પ્રતિદિન સત્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, આદર પ્રેમ, બહુમાન ઉપાસનાદિ ઘટતું જતું જણાય છે. તેવા સમયે તે તેનું રક્ષણ કરવું એ એક મહાન કાર્ય ગણાય. બુદ્ધિપ્રભા' માસિક દ્વારા આ સંસ્કૃતિનું રક્ષણ કરતું અમર રહે તેવી શુભેચ્છા.
–માનતુંગ વિજયજી મ. (સેવક) વગડીયા. ધર્મ લાભ, તમારી સેવાભાવની ધગશને જઈ તેની અનુમોદના શાસનનું સુંદર કામ કરી-જુઓ લખી ભાવિ પ્રજાને લેખો વાંચી સુસંસ્કાર પડે તેવું પ્રકાશન કરશો,
મુનિશ્રી નરેતમવિજયજી (પેટલાદ) દીપેસવી અંક
--
-...
--