________________
શ્રી શાનિચંદ્ર સેવા સમાજ-અમદાવાદની
- નમ્ર અપીલ ન મહા ગુજરાતના પાટનગર સમા જેને ના પૂનિત ધામ અમદાવાદમાં
૩૬ વર્ષ થયા જે સંસ્થાની અજોડ સેવા જાણીતી છે. પ્રત્યેક ગામના શ્રી સંઘ, ઉપાશ્રયના વહીવટદારે તેમજ જેના
સમાજના સુખી- શ્રીમતે પિતાને ઉદાર હાથ લંબાવે.
નીચેના સેવાકાર્યોમાં નાણાંની ખૂબ જરૂરિયાત છે. (૧) સાધર્મિક ઉત્કર્ષ ફંડ (૫) પૂ. સાધુ-સાધ્વી ભક્તિ ખાતુ [૨) અનુકંપા ફંડ-દિન અનાથાને મદદ. (૬) સંસ્થાના નિભાવ ખાતે. | (૩) મુંગા છાને અભયદાન (૭) સંસ્થાનું મકાન ઉભું કરવા | (૪) મેડીકલ કેન્દ્રોના નિભાવ માટે ભંડોળ ખાતે. દવાઓ તેમજ મેડીકલ સાધનો.
મકાન ફંડની ચેજના. રૂા. ૫૦૦૧) આપનાર દાતારનું મકાનમાં તૈલચિત્ર મુકાશે. રૂ. ૧૦૦૧) સુધી આપનાર દાતારના નામે આરસના શિલાલેખમાં લખાશે.
સાધર્મિના સગપણ સમું અવર ન સગપણ કોઈ સાધર્મિકેના ઉત્કર્ષ કાર્યમાં ઉદારતાથી ફાળે એકલી આપે
સંસ્થાએ સાતમે રીપોર્ટ સં. ૨૦૧૨ થી સં. ૨૦૧૭ સુધીને તાજેતરમાં પ્રગટ કર્યો છે, દાતા અને પૂ. મુનિવરો ઉપર મોકલી આપે છે. રીપોર્ટ જાણવા ઈચ્છતા સૌ કોઈ પત્રથી જણાવશે તે મોકલી આપીશું. પર્યુષણમાં થયેલ મંડળમાંથી સારી રકમ આ સંસ્થાને મેકલી આપશોજી.
લિ૦ મંત્રી, શાન્તિલાલ જગાભાઈ શાહ -: મદદની રકમ નીચેના સરનામે મોકલવી :- શ્રી શાનિ ચંદ્ર સેવા સમા જ
પ્રમુખ : જમનાદાસ સુરજમલ, C/o યુનીવર્સલ ઈન્ટયરસ ક. ગાંધીરેડ કતાસા પોળ સામે
પિષ્ટ ઓફીસની બાજુમાં–અમદાવાદ