________________
૧૬]
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧૦-૧૯૬૩ ભગવાનને છદ્મસ્થ અવસ્થામાં એક રાજવીએ સાન ૧ખત કાંસીએ લટકાવ્યાં હતાં.
ગોવાળે જે ઉપસર્ગની શરૂઆત કરી હતી. અને વાળથી જ તેમના ઉપસર્ગોનો અંત આવ્યો હતે. .
વૈશાખ સુદ દસમના રવિવારે વિજય મુહૂર્તમાં તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન થયું હતું.
તેમણે જે પહેલી દેશના (Speech) આપી તે નિફળ ગઈ હતી. તેના દાઈના પર અસર ન પડી. .
ચંદના એ તેમની પ્રથમ સાધ્વી હતી. ઇન્દ્રભૂતિ એ તેમના પ્રથમ શિષ્ય અને ગણધર હતા.
તેમના મુખ્ય દસ શ્રાવકેના નામ આ પ્રમાણે છે-૧. આનંદ, ૨. કામ દવ, ૩. ચુનીચિંતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લ શતક, ૬. કુંડ કૌલિક, ૭. સટ્ટાલ પુત્ર, ૮. મહાશતક, ૯. નંદિની પિતા, ૧૦. સાલિ પિતા.
ભગવાનને અગીયાર ગણધરો હતા. ઇન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યા, ૫. સુધર્મા, ૬. મંડિક, ૭. મોર્યપુત્ર, ૮. અંકપિત, ૯. અચલ ભાતા, ૧૦ મેતાર્યો અને ક્લાસ.
અનેક રાજવીઓ તેમના પરમ ભક્ત હતા. તેમાં કુણિક રાજાનું નામ ખરે રહે છે. ભગવાનના રોજેરોજના સમાચાર મળે તે માટે તેણે એક અલગ બાતુ ખેલી અનેક માણસોને રેયા હતા.
ભગવાનના આ પ્રસંગો ચ્યવન, ગર્ભાપહરણ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન શ્ન નક્ષત્રમાં થયાં હતાં.
ભગવાને બાર વરસ છ માસ અને પંદર દિવસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. તેમાં માત્ર ૩૫ દિવસ જ પારણું કર્યું હતું,
– દીપેન્સવી અંક – --