SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ઉભા તૈલ ચિત્રની અનાવરણ વિધિ કરવામાં આવી હતી, મ્યુ, ડે, મેયર શ્રી નરાતમભાઇ ઝવેરીના હસ્તે શ્રી જસાહેબને મયાગ પુસ્તકનો અર્પણ વિધિ કરવામાં આવ્યા. શ્રી કે. કા. શાસ્ત્રીએ પૂજ્ય પુરૂષના સ્મરણ વિષે તથા શિલ્પ, પ્રાચીનગ્રંથી અને સ્થાપત્યને લગતુ ઉદ્ધે ધન કર્યુ હતું. શ્રીપાબેન ફડિયાએ શ્રીમદ્ની જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાનું સુંદર ખ્યાન કર્યુ હતું. માજી હાઈકોર્ટ જજ સાહેબ શ્રી રતિભાઇ મહેતાએ પૂ. બુદ્ધિસાગરસૂરિજીના ભજ નેમાંથી ઘેાડી કડીએ વાંચી સ`ભળાવી હતી. ૫૦ વર્ષ પહેલાં પણ કેવી આગાહી કરી હતી, તેનું ઉદ્ધેધન કરવા સાથે ને! અને તેની અહિં‘સાને લગતું સુંદર વિવેચન કર્યુ હતુ. ડે. મેયર શ્રી નરેતમભાઇએ પૂ. બુદ્ધિસાગરજીના કવનના ખ્યાલ આપ્યા હતા, શ્રી વશિષ્ઠજીયાજ્ઞિકે જન- જૈનેતર દર્શીનની સરખામણી કરવા સાથે આપણે અને શાસ્ત્રો કેટલાં દૂર છીએ તે સમજાયુ હતુ. ૫. શ્રી મફતલાલભાઈ એ તથા પૂ. પ. શ્રી રાજેન્દ્રવિજયજી મ. શ્રીએ પૂ. બુદ્ધિ સાગરસૂરિજીના જીવનમાંથી કંઈક ખમીર શીખીએ અને અને આજના આ પૈસા પાછળની આંધળો દોટના કાળમાં આધ્યાત્મિક જીવન મેઈ ન નાંખીએ તે માટે પાશુની ચૂંટણી વખતના તથા બહુમતીવાદની અસરનું સુંદર શૈલિમાં વર્ણન કર્યું હતુ. શ્રીયુત્ શેઠશ્રી પનાલાલ ઉમાભાઈ એ કલકત્તા, દિલ્હી ને મદ્રાસની પ્રજાના ખમીરના - શ્રીમદૂના ફોટાની અનાવરણ વિધિ કરતા ગુજરાત રાજ્ય હાઈ કોર્ટના માજી જજસાહેબ શ્રી. રતિલાલભાઈ બી. મહેતા. કારણે ત્યાં કતલખાનાં ન થઈ શકયાં. જ્યાં પાયા નખાવાના હોય ત્યાં તે જગ્યાએ ૫૦૦-૫૦૦ માણસ સૂઈ જાય. જેથી કાંઈ થઈ શકે નહી. છેવટે ત્યાં પડતું મૂકી મુંબઈદેવનારમાં કરવાનુ નક્કી કર્યું. ૬ કલાકમાં ૬ પુજાર ખારાં-ઘેટાં, ૩૦૦ ગાચાલે'સા હુક્કા વિ. કપાઈ જાય. સરકાર કાં જઈ રહી છે? અને આપણે કેટલી ઉપેક્ષા સેવી રહ્યા છીએ તેનું તેઓશ્રીએ વૃદ્ધ ઉમરે પણ ઊમિભર સુંદર વષઁન કર્યું હતું,
SR No.522132
Book TitleBuddhiprabha 1962 06 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy