________________
જૈન આયુર્વેદિક ફાર્મસીની
ખાસ બનાવટ
૧ મસા
૩ ભગંદર
૪ એપેન્ડીસાઈટસના રૂપેશ્યાલીસ્ટ સુવર્ણ વસંતમાલતી, અખરક ભરૂ મોતીભસ્મ, લોહભસ્મ, બંગભર... ચંદ્રોદય, ચંદ્રપ્રભા, મહાયોગરાજ ગુગલ કેશરીજીવન, ચ્યવનપ્રાશ આદિ આયુર્વેદિક દવાઓ છુટક તથા જથ્થાબંધ વેચાય છે,
આયુર્વેદાચાર્ય ડે. ચંદુલાલ મગનલાલ રાજવૈદ્ય ૧ સ્થળ-હેડ ઓફીસ
સેય કાલુપુર રોડ, સવારના ૯ થી ૧૨ ટંકશાળના નાકે,
સુધી ર બ્રાન્ચ - કાલુપુર રોડ, હનુમાનના સાંજના ૪ થી ૬ મંદિરના મેડા ઉપર - સુધી શ્રી અષ્ટોત્તરી, શાન્તિનાત્ર, અ'જનશલાકા પ્રતિષ્ઠાદિ, સિધ્ધચક્રમહાપૂજનવિધિ ક્રિયાકારક પણ તેઓ છે.
સ્વ. પરસનબેન ગીરધરલાલ
ઈંદ્રોડા નિવાસી પરમભાવનાશીલ, ધર્મ સંસ્કારી, અનન્ય ગુરૂંભાવય શેઠશ્રી ચીમનલાલ જેચંદભાઈ તરફથી તેઓશ્રીના સ્વ. પૂ. માતુશ્રી પરસનબેન ગીરધરલાલના સ્મરણાર્થે રૂા. ૧૦૧) શ્રી અદ્ધિપ્રભાના પ્રકાશન કાર્યમાં સહકાર આપેલ છે, તેઓ શ્રીની ગુરૂભક્તિ અને જ્ઞાનસેવાનું" અમે અભિવાદન કરીએ છીએ.
તત્રીઓ
મુંબઈ ડીસ્ટ્રીક્ટના
( ઓનરરી એજન્ટ )
શ્રી રતિલાલભાઈ ઉં, શાહ | કે. ડોકટર ચાલ, આરે રોડ, ગોરેગાંવ વેસ્ટ)
મુંબઈ-દર