________________
રૂપે તેવું કંઈક કરવાનો નિર્ધાર કરી જ્ઞાનપંચમીની સાધના કરે એવી અમારી નમ્ર વિનંતી છે. તેવા પ્રયાસમાં અમારે સાથ ને સહકાર રહેશે તેની અમે ખાત્રી આપીએ છીએ.
પૂજ્ય સાધુ-સાધ્વીજી મ.શ્રીને વિનંતિ
હવે પછીના અંક આપશ્રીના વિહારના કારણે આપને કયાં મેકલવા તેનું ચોકકસ થિનામું જણાવી આભારી છે.
જે પુસ્તકાલય (જ્ઞાનમંદિર ઉભું કરવું એ તેલું ભાગીય નથી. આજે વચન ભૂખ વધી છે. જિજ્ઞાસાનું જોર પણ વધતું જ જાય છે. અને આ બન્ને ય તેવી શકાય તેવું મબલખ સાહિત્ય આપણી પાસે છે.
આજ આપણા દેશમાં ભાષાવાર પ્રાંત છે. આપણે જો આપણા સાહિત્યને લેભાગ્ય બનાવવું હશે તે તેને લેકેની વચમાં મુકવું પડશે. આપણા ગ્રંથ, પુસ્તકે, આગમને માત્ર, કબા, ભંડારો કે ઉપાશ્રયમાં સંઘરી રાખવાથી કે માત્ર જૈન માટે જ તે ખુલ્લાં રાખવાથી તે દરેકના ઘેર, જૈન કે જૈને. તરને ત્યાં નહિ પહોંચી થ.
શું એ પ્રયત્ન ન થાય કે એક એવા જ્ઞાનમંદિરની અંદર જૈન સાહિત્યના તમામ નાનાં મોટાં પુસ્તકે મળી શકે? એક એ પ્રયાસ કરવામાં ન આવે કે હિંદી ભાષાની અંદર આપણું તમામ તત્વજ્ઞાન ભાષાંતર પામે? વિશ્વની બીજી પ્રજાઓ પણ આપણું તત્ત્વજ્ઞાન, આપણું સાહિત્ય વાંચે, તેને અભ્યાસ કરે તે માટે મહત્ત્વના ગ્રંથનું આલ ભાષાઓની અંદર અનુવાદ થાય, તેવું કઈક થઈ શકે તે માટે શું કે કાર્ય હાથ ન ધરાય?
આજ એવા જૈન જ્ઞાનમંદિર (Library) ની ખૂબ જ ખૂબ જ જરૂર છે. ભલે દરેક પ્રાંતમાં તેવું કોઈ એક મંદિર ન હોય પરંતુ અખિલ હિંદ ખાતે એકાદ પણ એવું જ્ઞાનમંદિર કે જેમાં જૈનધર્મના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચરિત્રગ્રંથ સાહિત્ય | તમામ પ્રકારનાં વાગમય ઉપલબ્ધ હોય અને અનેક ભાષામાં હોય તેમજ દરેક ફીકાનું તેમાં સાહિત્ય હૈય, જે જે કરવાના પ્રયત્ન આદરવામાં આવશે તે જ્ઞાનપંચમીની સાધના સાર્થક બનશે. શિવભરતુ સર્વ જગતની આપણી બહુજન હિતાયની ભાવન: તેથી મૂત બની.
આચાર્ય ભગવંતો, સમર્થ મુનિરાજે અને સમાજના અગ્રીમ કાર્યકર તાનપંચમીની સાધના
અક માટેની ફરિયાદ
અંક માટેની જે જે વાચની ફરિયાદ આવે છે તે યથાને છે. માસિકનું કામ મુશ્કેલી તે છેજ. વળી કેટલીક પેસ્ટ તથા સરકારી તાલીકોને અંગે વધારે પણ મુશ્કેલ બને છે
બાળક બે વર્ષનું ગણાય-મુકેલીઓમાંથી પસાર થઇ પાપા પગલી માંડતું થયું છે. આપણા સર્વનાં સહકારથી સારી રીતે ચાલતું થઈ જશે.
સમાચાર બહુ ટુંકાણમાં મુદાસર દરેક મહિનાની બીજી તારીખ સુધીમાં મોકલી આપવા.
આ આખાય અંકમાં પતિદેય છે પ્રેમથી જે કંઇ શાસ્ત્રવિરૂદ્ધ લખાઈ ગયું હોય તે બદલ વિવિધ-વિવિધ ક્ષમા યાચીએ છીએ.