________________
... ચિંતન કણિકાઓ ...
એ ખરીદવા નીકળ્યા હતા, એણે ખરીધું પણ ખરું કારણ એની પાસે પૈસે હતે. પરંતુ એ બબડી રહ્યો હતે.
ડાય ! છેતરાઈ ગયે ! મેં તે પ્રેમ માં હતા અને આ તે હું હાડકાં જ ખરીદી લાવ્યો છું !”
એને કેણ સમજાવે ? લીલી નથી હાડકાં ખરીદી શકાય, પ્રેમ નહિ; પગારથી અથા લાવી શકાય, મા નહિ; વસિયતથી વારસ બનાવી શકાય, પુત્ર નહિ......
છે કે મેં તે મારી આંગળીઓને કળા સજે તેમ ઘડી હતી અને એ તે હવે કરામત કરે છે. કળા મૂકીને કરામત કરે એવી આંગળીઓને, દેવ ! મારા હું શું કરું ?....
ભૂખે નહિં દે ધાન મેંઘા કર્યા છે.
બે કરી આટલે જ તફાવત છે : બાટલીનું દૂધ ભવન ઉછેરે છે. માનું ધાવણ સંસ્કાર
એની બુદ્ધિએ કંઈક દગો દીધો ત્યારે એણે જે કર્યું તે ભૂલ હતી. એ જ બુદ્ધિએ જ્યારે કંઈક મેલી ચેજના ઘડી ત્યારે એણે જે કર્યું તે ગુને હતે. અને જયારે બુદ્ધિમાં આંધળો બની એણે અનિષ્ટ તત્ત્વમાં આનંદ માણી જે કર્યું તે પાપ હતું...
સિદ્ધિ વરમાળ લઇને જ ઊભી છે. પણ એની શરત છે ? સાધનાને બાણને તેડે એને જ હું તે વરીશ.
એ સાપ બનશે તે હું નાગ બનીશ એમ કહેવાથી ઝેરના ડંખ નહિ શમે. એ સાપ બનશે તે હું મેરલાના સૂર છેડીશ, એમ કહો...
તારે આફત જ મેકલવી છે તે મેકલજે. તારા હાથ થાકી જાય ત્યાં સુધી મેકલજે, અરે ! તારા એ ભંડારનું તળીયું દેખાય ત્યાં સુધી મેલે રાખજે. પણ દેવતા ! મારે તે પહેલાં એ આફત સામે ઝઝુમવાનું બળ દઈ દેજે. બસ, પછી તારી એ આફતને હું હિસાબ કરી લઈશ.
સંસારના એક રસ્તા આગળ અટકી મેં પૂછ્યું : “ભાઈ આ રસ્તે કયાં જાય છે ?” એણે કહ્યું : “સ આવે છે અને જાય છે.
ગુલાબે મને શીખવ્યું છે. કાંટા વચ્ચે ય સૌ ને સુવાસ જાળવી શકાય છે. જે જીવનનું એ ધ્યેય હોય તે. -
મલ.