________________ BUDDHI PRABHA-CAMBAY Regd. No. B. 9045 “બુદ્ધિપ્રભા’ વાંચવાનો આગ્રહ રાખેબુદ્ધિપ્રભાએ માત્ર ટૂંકા જ ગાળામાં અપ્રતિમ પ્રગતિ સાધી છે, ધીમે ધીમે પણ એક પછી એક ડગલું માંડતાં આજ એ મહામ પગલાં ભરી રહ્યું છે. માત્ર દોઢ જ વરસના અતિ અદ્રુ૫ ગાળામાં જૈનેતર સાહિત્યમાં પણ માગ મૂકાલે એવી વાચનસામગ્રી એ આપે છે. | ચિંતન કણિકા... (લે. મૃદુલ ) જૈન સમાજના બધા જ સામાયિકમાં એક નવી જ ભાત પડતે આ વિભાગ છે. આકર્ષક ને જોશીલી, કાવ્ય પંક્તિઓ જેવી જ્ઞાનની, વિચારની, ચિંતનની, જીવનની સમજની એવી તેજ કણિકાઓ આ વિભાગમાં નિયમિત આવે છે, ઊઘડતા પાને જ એ વાંચે. ગંગાના એવારેથી.... (લે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ) પૂજ્ય ગુરુદેવે એમના જીવનમાં અઢળક સાહિત્યની સર્જના કરી છે. ચિંતનાત્મક ને અભ્યાસી સાહિત્યના અનેક અગેને એમણે અજવાળ્યો છે, કમ', યોગ, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, પત્ર, ચરિત્ર, ગઝલે વ, અનેકવિધ સાહિત્યગેની એમણે સાધના કરી છે. એમની સર્જના એ ગંગાના નીર જેવી પવિત્ર, વહેતી ને નિર્મળ છે, દર કે ગુરૂદેવના એ ગંગાજળનું આચમન કરે. ગાતા કુલ... ( લે, ગુણવંત શાહ ) . | જૈન સામાયિકમાં તદ્દત નવી જ ભાત પાડતા વિભાગ | ભે, મહાવીના જીવન પ્રસંગેનું અભિનવ શૈલીથી આલેખન કરતે એક નિરાળા જ વિભાગ ! એક એક પ્રસંગની એવી આકર્ષક ને માનરમ્ય ગુથણી થાય છે કે કેઈ ગીત ગણુગણીએ તેમ એ ગદ્યગીતો વાંયા જ કરીએ, ઉદાત્ત કહ૫નાઓથી સભર, રસળતી શૈલી અને સંગીત મધુર શબ્દોમાં મા ગાતા કુલાનું ગાયન જરૂર સાંભળે. ' અને આ ઉપરાંત સુંદર વાર્તાઓ, જ્ઞાનસભર લેખે અને શાસન સમાચાર નિયમિત આવે છે. છતાંય “બુદ્ધિપ્રભા’નું લવાજમ શું છે એ ખબર છે ? | ; ; લવાજમના દરે : : પાંચ વરસના ગ્રાહકના રૂા. 11 : 00 બે વરસના ગ્રાહકના રૂ. 5 : 00 ત્રણુ , , રૂ. 7 : 00 એક ,, ,, માત્ર અઢી રૂપિયા - -: વધુ વિગત માટે લખે : બુદ્ધિમભા કાર્યાલય | Co શ્રી. જશવંતલાલ ગીરધરલાલ શાહુ 309 8, 'બત્રીની ખડકી, દોશીવા ડે ની પાળ, - અ મ દા વા દે, આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુદ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.