SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ HEશક્ષા TITUTTITUTION : - Tueez તાથી પંડિત છબીલદાસ કૈસરીચંદ સંઘવી * શ્રી.ભદીકલાલ જીવાભાઈ કાપડીયા કે જે પ્રેકઃ-મુનિશ્રી ગૈલોક્યસાગજી સકુન ૨૦૧૭ વર્ષ ૨ જુ અંક ૧૯ વૈશાખ * વળી તને ક્યારે કહ્યું હતું કે આંસુ આપીશ નહિ ! મેં તો આટલું જ કહ્યું હતું કે દંભના, કૈધનાં કે શેકનાં અપવિત્ર આંસુ આપીશ નહિ. આપે તે પ્રેમનાં, પશ્ચાતાપનાં કે સહાનુભૂતિનાં આંસુ આપજે...... એ મારા ભાગ્ય ! મેં વળી તને ક્યારે ? કહ્યું હતું કે તું મને દરિદ્ર બનાવીશ નહિ ? હું . તો તને ફરી આજ પણ હું છું કે દરિદ્ર ) બનાવજે...અતિ દરિદ્ર બનાવજે પણ મારું કહેવું તે એટલું જ છે કે મને ધર્મવિહોણા અને દીન બનાવીશ નહુિ..... O ZOZONZOVOZ -ચિત્રભાનું i હું S> COVAVOVAVEVOVOLVO
SR No.522119
Book TitleBuddhiprabha 1961 05 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size906 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy