________________
લેખકેાને
(૧) બુદ્ધિપ્રભા જ્ઞાનને વધારે, ભાવનાને ઉદાત્ત બનાવે તેવા લેખા, પ્રેરક પ્રસંગા, વાર્તા વ. સ્વીકારે છે.
(૨) બુદ્ધિપ્રભામાં કાવ્ય, ગીત, સ્તવન વ. લેવાતાં નથી.
(૩) આપનુ' સર્જન પાનાની એક બાજુ સ્પષ્ટ અક્ષરે લખેલુ હાવુ જોઇએ.
(૪) લેખ માટે મર્યાદા હાવાથી લેખકેાને મુશ્કેપ છ પાનાથી વધુ નહિ તેવી ટુકી વાર્તા લખા મોકલવા વિનતી છે.
(૫) આપના સર્જનનો સ્વીકાર કે અસ્વીકાર તેની ચેાગ્યતા પરજ રહેશે.
(૬) જવાબ માટે ટીકીટ બીડવી જરૂરી છે.
ના સ્મરણાર્થે
અમાને જણાવતાં હથાય છે કે અમે સ્વ શ્રી॰ માણેકલાલ ચુનીલાલની સ્મારક પૂર્તિ આ અંક સાથે રજુ કરીએ છીએ.
તેઓશ્રીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શ્રા ચંપાબેને “બુદ્ધિપ્રભા"ને રૂપિયા પાંચસો (રૂા. ૫૦૦-૦૦) અર્પણ કર્યા છે.
તેમની ઉદાર સખાવત માટે અમે ધન્યવાદ આપીએ છીએ અને આભાર વ્યકત કરીએ છીએ.
(વિશેષ હકીકત અન્યત્ર આપવામાં આવી છે)
શ્રધ્ધાંજલિ.....
સ્વ૰ પૂ॰ પ્રશાંતમૂર્તિ મુનિરાજશ્રી
ચંદનસાગરજી મ. સા.
સદ્ગત મુનિરાજશ્રી ચંદનસાગરજી મ. સા. પૂજ્યપાદ પ્રશાંતમૂતિ આચાર્ય દેવશ શ્રીમદ્ કીર્તિ સાગરજી સૂરિશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન હતા.
મહા સુદી ૫ ના રોજ અમદાવાદ, ઝવેરીવાડ આંબલીપાળના ઉપાશ્રયે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
“બુદ્ધિપ્રભા” તેત્રીને સાદર વંદના સહ અંજલિ અર્પે છે.
—તત્રીઓ.