________________
પ્રભો! તું બળવાર તે ખરો જ. આખરે ક્ષાત્રેયનું લેહીને ? ગરમ થયા વગર રહે જ કેમ? પશુઓ અને માનવની હિંસા થતી જોઈ તે
સ, 2 જોરથી પડકાર : “દેવને લેહી માંસ નથી ખપતાં, એ મરેલાં હાડકાંના ભૂખ્યાં નથી. એ તે માંગે છે તમારી વૃત્તિઓનું બલિદાન. તમારી મલિન વાસનાઓનું એ મત માંગે છે. દેવોના નામ પર થતી એ હિંસા પુણયે નથી, એ તે પાપ છે.” અને પહેલી જ વાર તેં પ્રાણીઓને જીવન જીવવાને હકક જાહેર કર્યો. તે કીધું: “દરેક જીવને જીવવાને અધિકાર છે.”
ક્રાંતિની તારી આ પહેલી ચીનગારી હતી.
પછી તે એ ચીનગારી આમ બનીને પ્રજ્વળી ઊઠી,
તે જાહેર કર્યું - ઈશ્વર જેવી કોઈ ચીજ નથી. ભગવાન હેય તે માનવી ખૂદ ભગવા બની શકે છે. કેઈ એકને ભગવાન બની જવાને કે તે રીતે રહેવાનો ઇજારો નથી. સો મુક્ત બની શકે છે.”
આવા તે તારા પ્રવચનોમાંથી અનેક દાખલા આપી શકાય તેમ છે.
અને કેટલી મિકકમતાથી તેં તારા સુત્રોના ઉદ્યોગ કર્યા હતાં ! આજપણ એના પડઘા સંભળાય છે.
અમે ! આથી તને ક્રાંતિકારી કર્યું તે ક્ષમા
લેહીમાં પચી ગયું હતું એ તે કર્યું એમાં તે શું નવાઈ કરી ?
અને આથી જ તે મારું મસ્તક તાણ કરતાં તારી યદા આગળ વહેલું નમી જાય છે,
કારણ તે રાજદરબારનું ફૂલ હતું. સૌન્દર્ય અને સુવાસ એજ એના સંસ્કાર હતાં. એ તે સંસારનાં સેનેરી સપનાં લઈ તારી પાસે આવી હતી, તું તે અવધુત રહ્યો. તને શી ખબર કે એક નવયૌવનાને એના પતિ માટે કેટલા અરમાન હેયા છે ? અમાનની એક નવિ દુનિયા લઈ તારી પાસે એ આવી હતી. તારી એ પી બની હતી.
પણ એ અરમાનેને તે ચેહ ચાંપી દીધી. તે એને છોડવાનો નિર્ણય કર્યો અને છેડી પણ દીધી, દુનિયા તારા આ ત્યાગ માટે પ્રશસ્તિ કરે છે. પણ મને એવું મન નથી થતું.
તારા એ ત્યાગ કરતાં તે પશે દાન એ આત્મ વિલેપનને હું સર્વશ્રેષ્ઠ માનું છું.
કારણ તારા ત્યાગમાં મુકતની ખેવના હતી. યશોદા તને માયા લાગી હતી. અને એને છોડીને એના બદલામાં તે મુકિત માગી હતી. તારે ત્યાગ એ સેદે હતે.
જ્યારે યશદાને ત્યાગ નિવ્ય જ હતો. એને તો તને છેડીને બધું ગુમાવવાનું જ હતું. સદાય માટે તારો વિરહ જીવવાનું હતું. અને પિતાને પ્રિયતમ સામેજ છે અને છતાંય એ “માશે હાલે” છે એમ કહી એને પ્રેમ ન કરી શકાય, અરે અાચાય એની ખબર ન પુછી શકાય એના જેવી હૈયાની બીજી વેદના કેવી હશે ? છતાંય એ અંધ ન ગૂઢ વ્યથા પણ એણે વધાવી લીધી. અને હસતા મેએ તને વિદાય આપી !......
દેવ મારા ! તારા ત્યાગ કરતાં તે મને પદાનું એ આત્મ સમર્પણ સર્વોત્તમ લાગે છે.
અને જ્યારે તારી ત્યાગ ને એના ત્યાગને તેવું છું ત્યારે ભકિતથી મારું મસ્તક તે યદાના ચરણ કમળમાં જ મૂકી પડે છે.
કરજે...”
દેવ મા! મને ઘણીવાર વિચાર આવે છે, બુધિ દલીલને ઝડી વરસાવી દે છે. તે રાજપાટ છાયા, સુખ અને સાહ્યબીને સલામ ભરી દીધી, વનવગડામાં તું રખ, ભૂખ ને તરસ સહન કરી, અપમાન અને દુખને પણ વાવ્યાં ને તું અંતે મહાવીર બન્યો. એમાં તે શું ધાડ મારી ?
કારણ એ બધું તે તને સહજ હતું. તું જનમથીજ વૈરાગી હતે. ગળથૂથીમાંથી જ તું વાગત પાઠ ભણીને આવ્યો હતો. જે તારા