________________
દંપતીજીવન અને એવું વ્યાવહારિક ધાર્મિક શિક્ષણ નથી એથી કેમ, જાતિ, સમાજમાંથી ત્યાગી પણ સાચા શૂરવીર, જ્ઞાની, મેગી પ્રગટી શકતા નથી. કદી, રાગી વગેરે રાજગાદિવાળા બાળક અને બાલિકાઓનાં લગ્ન થયાં એજ સ્વરાજ, દેશ, ધર્મ, કુટુંબ વયની પડતીનું મહાકાર છે.
અળશીયા, ડુકકર, કુતરા જેવી પ્રજા ઉત્પન્ન કરનારાઓને લગ્નને ચાધિકાર નથી, તેવાઓએ તે બ્રહ્મચારી રહીને વિશ્વની સેવા કરવી જોઈએ. ધર્મથી ભ્રષ્ટ ને નાતિક અને આસ્તિક
- નું પરસ્પર લગ્ન ન થઈ શકે. બાળકે અને બાલિકાએનું વૈકીય શિક્ષણ મળવું જોઈએ. ત્યારબાદ તેઓને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવવું જોઈએ. પુખવર્યા વિના પુત્રાદિકનાં લગ્ન કરાવનાર પિતા તે પિતાના ધર્મથી અને માતા માતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. - વીર્યહીન મનુષ્ય ગૃહસ્થાશ્રમનાં અધિકારી નથી. પવિત્ર, શર, ભકત, નાની, કર્મણી, વિશેષત: અતિથિઓ માટે સ્વાર્પણ કરનારા તથા સ્વાશ્રયીએ ગ્રહરામ માં જોઈએ. મિથુનથી, કામનાથી, પશુની પેઠે મેહથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનાર ધર્મ, દેશ, રાજ્ય, સમાજ, કુટુંબ અને સંધના ઘાતક-હિંસક મેહી છે. તેવાઓને ગૃહસ્થાશ્રમમાં ઉત્તેજન આપવામાં ધર્મને વાત થાય છે. ચોરી વગેરે કર્મોથી આકવિ ચલાવનારાઓના લગ્ન ન થવાં જોઈએ. કારણ કે તેથી તેની પાછળની સતત ધર્મધાતક બને છે. દારૂ વગેરેના વ્યસનીઓની સાથે બાલિકાઓને પરણાવવાથી ધર્મ, સંધ, રાજ્ય છે. ને નાશ થાય છે,
વીશ વર્ષ સુધી પૂર્ણ રીતે પહ્મચર્યની રક્ષા જેણે કરેલી છે એવી કુમારિકા અને પચ્ચીસ વર્ષ સુધી ઉર્ધ્વરેત રહેલ કુમાર એ બેનાં લગ્નથી પ્રગટેલી પ્રજ તે પ્રજા છે. બાકી અગ્ય રીતે લગ્ન કરી અગ્ય પ્રજા ઉપન સ્થાને મેહ છોડી દેવો જોઇએ અને અમે એવાં લગ્ન સંબંધી 1 તિ સમાજનાં બંધન ને રૂઢીઓને પણ નાશ કરી દેવામાં
જૂહી પ્રતિષ્ઠા માન વગેરેને ભોગ આપવો જોઈએ.
બાલ લગ્નની પ્રજાને શું લખવું? તે શું કરી. શકે તે લખ્યા પ્રમાણે વર્તવાને શકિતમાન છે? લક્ષમીતની પ્રજા પ્રાધા નિવાર્ય અજ્ઞાન, ભેગવિલાસી અને રવાથી બને છે. તેવી સજા અને ઠાકરની પ્રજા અાન, અતિ ભેગી, કામી, મહી, હિંસક, જુડી અને કાચા કાનની તથા રાજ્ય હદયની પ્રાયઃ પ્રગટે છે.
કૃત્રિમ પ્રેમીનાં લગ્ન તે લગ્ન નથી પણ વ્યભિચાર છે. ફકત પ્રજાની ઉત્પત્તિ માટે પુરૂષ અને સ્ત્રીએ વરસમાં એકવાર એક બીજાના શારીરિક સમાગમમાં આવવું જોઈએ. એક વ્યાપથારીમાં સૂવું પણ ન જોઈએ. એમ સમજ્યા છતાં પણ જેઓ વર્તવાને શકિતમાન નથી તેઓ સંતતિ, દેશ, સંઘ, ધર્મ,સમાજ, ભૂમિ, લક્ષ્મી વગેરેનું રક્ષણ કરવા અને આત્મભેગ આપવા શી રીતે શકિતમાન થાય ? પ્રજોત્પત્તિ માટે શ્વાન અને સિંહ કાય સંબંધને વરસમાં એકવાર સેવે છે. એવાં કૂતરાં વગેરેથી હલક મનુષ્યની પ્રજાથી કઈ સારી બાબતની આશા રાખી શકાય જેમાં ખાવા માટે જીવે છે પણ સ્વધર્મનું પાલન કરવા જીવતા નથી. તેઓના મન પર ધમે. પદેશની સ્થાયી અસર રહી શકતી નથી. વ્યાપારીઓ પ્રાય: રવાથી, વિધ્યપ્રસ્ત, ભીરૂ કાયર બને છે તેનું કારણ બાલ લગ્ન-પશુઝમાંથી તેઓ પ્રગટેલાં છે એમ જાણવું.
આહિર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાથી પશુની પેઠે જીવવું તે કંઈ મનુષ્ય જીવન નથી. પુરુષાર્થ કરે અને સમાજ સંઘની સેવા ભકિતમાં દેવગુરૂ ધર્મની ભકિત માની ઉન્નતિના પાટા પરથી ખસી ગયેલી પ્રજાને મૂળ સ્વત્નોતિ પાટા પર ચડાવે એજ જન ધર્મ છે. પિતાની ભૂલેને પશ્વાતાપ કરે પણ પાછળની સંતતિને અવનતિ ગુલામીના ખાડામાં ધકેલી ન દે. પશુ જેવી પ્રજાથી કંઇ ખુશી થવા જેવું નથી. જૈન સમાજની પડતી દશાને ટાળવામાં ગૃહસ્થ ગુહસ્થી ધર્મ પ્રમાણે વર્તવું.
ગૃહસ્થ સમાજમાંથી ત્યાગીઓ થાય છે. ગૃહસ્થતી