________________ - વાર્ષિક ગ્રાહકોને– માનદ્ પ્રચાર કોને આ દીવાળી અ કે " બુદ્ધિપ્રભા” નું એક વરસ પૂરું થાય છે. આપ સૌએ અમને જે સહકાર આપ્યો છે તે બદલ અમે આપને આભાર માનીએ છીએ. 61 બુદિધ પ્રભા ?" આપને ગમ્યુ' જ હશે. આ અં કે આપનું લવાજમ પૂરું થાય છે. આથી નવા વરસનું લવાજમ જલ્દીથી મોકલવા વિનંતી છે. ગ્રાહકેાના નવા નામ નોંધતાં જાય છે. આપ આપનું નામ સત્વરે નેધાવો. લવાજમ અને કાર્યાલયમાં મોકલવું અથવા માનદ્ પ્રચારકોને મોકલવું'. નવા વરસરની શરૂઆત પહેલાં ખબર કરવી ઘણી જરૂર છે જેથી નવા વરસને અંક નિયમિત મેકલી શકાય આ દીવાળી અંકે " બુધ્ધિમભા " નું એ છે વરસ પૂરું થશે. આપના સહકાર માટે આભ } માનીએ છીએ કે ભવિષ્યમાં આથી ય વધુ સહ}} : મળશે એવી શ્રદ્ધા સેવીએ છીએ. - બીજું નીચેની વિગત જહદીથી મોકલજા વિનંતી છે. 1. અત્યાર સુધીમાં આપે જે ગ્રાહક બનાવ્યા હોય તેની સરનામા સાથે સંપૂર્ણ યાદી. 2. જેમના લવાજમે બાકી હોય તેમનાં લવાજમે. મોકલવા. કે, વાર્ષિક ગ્રાહકે ચાલુ રાખવાના છે કે કેમ !. વિગત લખી 4. આપે બનાવેલા ગ્રાહકે કયા માસથી શરૂ થયા. ' છે. તે સ્પષ્ટ કરો અને તેમની પહોંચ જલ્દી પાવશો. - દરેકને વ્યકિતગત પત્ર લખ્યા છે છતાંય હજુય કાઇને બાકી રહી ગયા હોય તો ઉપરની વિગત અવશ્ય મોકલવા મે. કરો. -તંત્રી (નોંધઃ આ અગાઉ યાદી મોકલી હોય તો પણ | દરેકને તે ફરી મોકલવા આગ્રહ ભરી વિનતી છે, દરેકને પ્રાધક નંબર આપવાના છે આથી આ વાંચી તુરતજ વિગતા કાર્યાલયના સરનામે મોકલી આપી આભારી કરશે ) (ખાસ નોંધ-આપને " બુદ્ધિ પક્ષા " નિયમિત ન મળ્યું હોય તે આપનું સરનામું ફરી લખી જણાવવા વિનંતી છે. દરેક ગ્રાહકને વિનંતી કે તેઓ કયા માસથી ગ્રાહક બન્યા છે તે સત્વરે જણાવે.) ...તંત્રી.