________________ BUDDHIPRABHA REGD NO. B. 9045 Regd. as a Newspaper by the Registrar of Newspaper-New Delhi ત માં વી ર બ નો ! -બુદ્ધિસાગરસૂરીશ્વરજી કાયર નામદ માણસોને સત્ય જીવનને અધિકાર નથી. કુટુંબ સેનામાં સર્વ શકિત રાવી વીર અને. મા બાપ ગુરૂની સેવા કરવામાં વીર બના. દેશ, સીધ, ધમ ની ચડતી કચ્છામાં વીર બની પ્રવર્તે. દે, વીર બને. સમાજ સુધારક વીર બને. ગૃહુથ વીર થાઓ. ત્યાગી વીર થાઓ. પંડિત-મૃત્યુ માં વીર અને દાન વીર થાઓ યુ દ્રવીર થાઓ. પુણ્યકમ કરવામાં વીર અનેસર્વ સ્વાર્પણ કરવામાં વીર થાએ કાયિક-માનસિક શકિતઓ પ્રાપ્ત કરીને વીર બને. ભૌતિક, દૈવિક શકિતઓ પ્રાપ્ત કરીને વીર થાઓ. દુપટ પાપા શત્રુઓને પરાજ્ય કરી વીર બને, ક્રાધ માન, માયા, લાભ આદિ કષાયોને ઉપશામ કરી ઉપશામ ભાવે વીર બને. તમે ગુણ, રજોગુણ વૃત્તિઓને હુડાવીને સાત્વિક વૃત્તિઓને પ્રકટાવી વીર બને. આમિક વીરતાથી થીર બના. અજ્ઞાનના નાશ કરી જ્ઞાનવીર ખન, અભકિતને હઠાવી ભકિત-વીર અને અચારિત્રના નાશ કરી ચારિત્ર વીર બને. આ સકિતને હઠાવી નિરાસકd કર્મયોગી વીર બના. અષ્ટાંગ યેળ સાધી મહાવીર બને. સર્વ પ્રકારની કામ આદિ વાસનાઓને હઠાવી અધ્યામ મહાવીર બને. | ક્યવહાર માગ'માં વીર બનીને પ્રવર્તી અને નિશ્ચય ભાગ માં મહાવીર બની પ્રવર્તી જીવવામાં ને મરવામાં મહાવીર અને અસતથી પાછા હઠી સદવીર મા. શુદ્ધ પ્રેમથી પ્રેમવીર બને. સરાગ સંયમવીર માએ. વીતરાગ સંચમવીર થાઓ, પ્રતિજ્ઞા પાલક પ્રમાણિક વીર થાઓ. અશક્ય કાર્યો કરવામાં, અને સત્યની પ્રાપ્તિ કરવામાં સર્વ ટુ:ખ પડે તે સહવામાં વીર બને. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં વીર બને, છે. તિરાભાવે સર્વ જી વીરા છે. આવિભાવે મહાવીર બનો. મારા ઉપદેશો! ‘સમજવામાં અને સ્વાધિકારે પ્રવર્તવામાં મહાવીર અને જે આત્માને મહાષીર દેખે છે તે જ પરબૃધ મહાવીર અને છે તમે સર્વ આત્માઓ સત્તાએ વીર છે. તમે શકિતથી વીર બને. વ્યવહારશ્રી મહાવીર બને. સર્વ પ્રકારની અશકિતઓ ટાળો. મારા માગે ચાલે અને મહાવીર બની અન્યને મહાવીર પ્રભુ રૂપ કરી, કે હૂસ્ત લેખીત ડાયરી, (૧છે એકબર 1920)'. મા માસિક મધુમુદન છોટાલાલ શાહે ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસમાં છાપ્યું અને તેના પ્રકાશક બુઢિપ્રભા સ રક્ષક 'મ' bળ, વતી હિંમતલાલ, ઢાઢાલાલે ત્રશુદરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.