________________
– બુદ્ધિપ્રભા –
તા. ૨-૩-૬૦
વિદ્યુત વાણી
( સમાચાર સંકલિત શબ્દ શણગારની સામગ્રી :
વટાવનાર
શ્રી નટવરલાલ એસ. શાહ
વસંતનાં વધામણ માનવ જીવનને નવીન તાઝગી અર્પે છે અને નૃત્ય, ગીત અને લયના જેરે તનના તરવરાટથી તંદુરસ્તીની જાળવણી કરી શકાય છે. અગાઉના સમયમાં તહેવારનું મહત્વ માનવ જીવનની સાથે સરસ રીતે સંકળાયેલું હતું જેવી રીતે બુદ્ધિપ્રભા સાથે વિદ્યુત વાણીને સુમેળ સધાય છે
કાળ બદલાય છે અને રીતરીવાજે બદલાય છે માનવીનની વિચારધારા પલટાય છે, એની કાર્ય વાર્દિમાં ફેરફાર થાય છે. લેકશાહીમાં વિચાર સ્વાતંત્ર્ય મળ્યું છે અને એને ઉપગ સુમેળ સાધવાને બદલે ગજગ્રાહ વધારવામાં કેટલીક વાર થાય છે. ..માં યશ વધારવા કાજે ઉપધાન મત્સવ પ્રસંગે નાણાંની રેલં છેલ રેલાવી ધર્મધજાને ઉચે ફરકાવવાને આનંદ મનાતે હોય ત્યારે કે મુંબને .. ...માં બીરાજતા સાધુ મહારાજ ..... પધારવાની જાહેરાત થાય ત્યારે વિરોધ દર્શાવનારી પત્રિકાઓ પ્રગટ થાય છે રદીયાએ અપાય છે અને શબ્દોની સાઠમારી સર્જાય છે જે એવા તમામ નેતા ઉસુક રહે છે.
શ્રી ખંભાત જૈન વિસા શ્રીમાળી પ્રગતિ મંડળ મુંબઈના માનદ્ મંત્રીએ ઘેડું ઘણું રચનાત્મક કાર્યો કરવા ઉત્સુક છે અને તે લક્ષબિને ધ્યાનમાં રાખી માંદાની માવજત યાદી રાહત માટે પરિપત્રે પ્રગટ કરવામાં આવેલ છે જેને લેખીત નહિ પરંતુ મૌખિક સહકાર મળ્યાનું જાણવા મળે છે. એ દિશામાં બેડી કાર્યવાહી થઈ શકી છે એ પણ સંતાનો વિષય છે. - શ્રી ખંભાત વિસા શ્રીમાળી જૈન યુવક મંડળ પણ રચનાત્મક કાર્ય કરવા ધીમે ધીમે પણ મક્કમ ગતિએ ડગલાં ભરી રહ્યું છે અને બે સંસ્થાઓના સંયુકત બળથી પરિચિત પર પ્રગતિપ્રેરક કાર્ય વાહી થવાની શકયતા છે.
પ્રગતિને ધ લાગે છે, એકલે હાથે તાળી પડી શક્તી નથી અને એક સંસ્થાથી બધી કાર્યવાહી કરી શકાતી નથી તે જ પ્રમાણે એક ગામની સંસ્થાથી સારા દેશની પ્રગતિના દેર સાંધી શકાતું નથી. કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય તે યુક્તિ ધ્યાનમાં રાખીને દરેક સંસ્થાઓ અને હાંસીલા કાર્યકરોએ પ્રગતિના ક્ષેત્રે પિતાને સહકાર અર્પવા છે. ધીમે ધીમે ક્ષેત્રને લંબાવીને આશ્ચ આરંભવાની છે.
ધીમે ધીમે ક્ષેત્રને લંબાવીને આગેકુચ કરવામાં શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળનો કાળે અવર્ણનીય છે. ઉત્સાહી કાર્યકર, હેલા વડીલે, સેવાભાવી યુવાન અને વેગવાન વિલંબીયરના સંયુક્ત બળથી એ સંસ્થાઓ જન સમાજ અને રાષ્ટ્રની કાર્યવાહીમાં પોતાનું સ્થાન પ્રસંસનીય રીતે જમાવ્યું છે.
પોતાની પ્રશંસાને માટે આજે માન ની ઉત્સુક બનીને કેટલીક કાર્યવાહી એવી રીતે કરે છે જે ટીકાને પાત્ર થયા વિના રહે નહિ. સમારંભના હેવાલો, મંડપ ખર્ચાઓ, જાહેરાતની લાલસા. યશકીતિની તમન્નામાં જૈન સમાજનું અઢળક ધન વપરાય છે. ધર્મની પ્રભાવનાને નામે કેટલીક કાર્ય વાહી ચાલ્યા કરે છે. એમાં કેટલાક સાધુ અને સંત પુરવા, કંચન અને કામિનીના ત્યાગી સીધો કે આડકતરો ભાગ ભજવે છે. આવા ટાણે સમાજના મધ્યમ વર્ગની પરિસ્થિતી વિસરાતી જાય છે. એના કથાનની વાત વેગળી રહી જાય છે, અને કાર્ય વાહી યુગલ ગાજતું રહે છે જેના સુરમાં મધ્યમ વર્ગના માનવીને આર્તનાદ વિલીન થાય છે.
જમાને બદલાશે તેમ અનેક અવાજોમાં આદમી અટવાઈ ગયો છે. પટને પિકાર, તીર્થક્ષ, ધર્મક્રિયા, સમાજમાં સ્થાન, આવક-જાવકના આંકડા