________________
– બુદ્ધિપ્રકા -
---——
તા ૨૦-૩-૧
-
વાથી એને સમુદ્રનું ઉપનામ પ્રાપ્ત થયું ઓરંગઝેબના ધમધ નનને શિકસ્ત આપવામાં આ જૈન ધર્મી મંત્રીશ્વરે ભારે કૌશલ્ય અને વીરતાના દર્શન કરાવ્યા છે. એ કારણે આજે પણ એ પ્રદેશમાં જનતાના મુખે નિન કહે સાંભળવા મળે છે.
કતે રાણો રાજસી, કે તે શાહ દયાળ
અણે બંધાયે દેવ, વણે બંધાઈ પાળ. પૂર્વજોના ઉપર વર્ણવેલ જવલંત છાતને ચક્ષુ સામે રાખી આપણામાં જે શિથિલતા જડ ઘાલી બેઠી છે તે ખંખેરી નાખીએ અને વીરના સંતાન તરીકેની પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ યુગની એ હાકલ છે.
સાહિત્ય સરિતા”
જ્યારે ભયંકર આપત્તિના વાદળ ઘેરાયા અરે જન- સમૂહના જીવન જોખમાયા, નારીસમૂદાયની પવિત્રતા નષ્ટ થવાની પળે ગણાવા માંડી, અને ધર્મસ્થાનકે ખંડિત થવાને કાર ઉઠયો ત્યારે એ મંત્રીએ જ પરાક્રમ દાખવ્યું તે આજે પણ ઈતિહાસમાં નોંધાયેલ છે. વીર વાળા નામના પુસ્તકમાં એનું વિસ્તારથી આલેખન છે. અહીં તે માત્ર ઝાંખરૂપ એ જનવાયકામાં આજે પણ સંઘરાયેલ છે, એના આછા રેખાંકન દરેલ છે કે જેથી એ સ્થળ નજરે જોવાની જિજ્ઞાસા ઉદ્ભવે,
યાળાશના કિલા તરીકે ઓળખાતું સ્થાન રાજસ્થાનમાં કાંકરોલ સ્ટેશનથી દેહમાઈલના અંતરે આવેલ છે. એથી અર્ધો ભાઈલ આગળ જતાં રાજ નગર નામે ગામ આવે છે. એ નગર મહારાણા રાજસિંહ વસાવેલું અને એની નજીકમાં સમુદ્ર નામે સુંદર કેરણીવાળી નવ છત્રીઓ યુ મેટું સરોવર યાર કરાવવામાં એક કરોડ રુપીયા ખલા તેમના જૈન મંત્રીશ્વર દાળશાહે એ સરોવર નજીકની પહાડી પર વિ. સં. ૧૭૩૦માં તેટલીજ રકમ ખરચી નવશેકીવાળું, ફરતા કિલ્લા યુકત રમણિય દેવાલય બંધાવ્યું. ઉંચા ભાગ ઉપર આવેલ આ દેવાલય આજે પણ ઘણે દૂરથી નજરે ચડે છે. આ દવાળશાના કિલ્લા તરીકે પ્રસિદ્ધ છે સાકથી શેડી ઉંચાઈએ યાત્રિકો માટે ધર્મશાળા છે અને એના પાછળના ભાગે હૈ ચઢાણ વટાવી પાટી ઉપર પહેચતા દેવાલયને દરવાજો આવે છે. હાલ આ દેવાલય ત્રણ માળનું છે. જુના તુટેલા પાયાણ મડેથી અનુમાની શકાય છે કે પૂર્વે આ સ્થાન ભારે વિશિષ્ટતા ધરાવતું હશે. આજે પણ અહીંની કુદરતી મનહરતા ઉડીને આંખે વળગે છે. એમાં મુળનાયક શ્રી આદીશ્વરજીનાં ચૌમુખ છે ઉપરના માળે પણ ચૌમુખજી છે કાંકરોલીથી ઘારાવ બસ સર્વિસ છે. જયસમુદ્ર ૨૪ માઈલના ઘેરાવામાં છે. એમાં પાણી રહેતું નહોતું પણ દયાળશાહની પતિવિતા ધર્મપત્નિ ગોમતીના હસ્તે પાણી ભરાવ્યા પૂછી પાણી ટકવા માંડ્યું ને સરોવર ક્લકાતું રહે.
૧ ગરીબી ગુન્હો નથી ગરીબી એને ઈશ્વરને ઓળખવાનો આશીવૉદ છે પરંતુ વિલાસ ખાતર અને ભૌતિક લાલસા ખાતર દેવતની અછતને જનતા ગરીબી તરીકે ઓળખાતી હોય એ ગરીબી નથી એ છે અસ તેની જવાળા ! અસંતોષ અને શેષના મૂળ જ્યાં સુધી સંપુર્ણપણે નષ્ટ નહીં થાય ત્યાં સુધી ગરીબી વધુને વધુ ભયંકર જ બનતી જવાની છે,
૨ દેટના સુશોભન પાછળ મા ઘેલ બને છે. જીવન સુખના કેન્દ્ર સમાન મનની તે હરગીઝ દરકાર જ જાણે ક નથી આત્મા સાથે સંતાકુકડીની રમત ખેલતો હોય તેમ ભૌતિક સુખે પાછળ જ જીવનની ચારતા ગુમાવી બેસે છે.
૩ સુખ કે દુઃખ એ તે માનવીના મનની એક અભૂતિ છે કેવળ કલ્પના છે. આમા કે કર્મને ભાર જ દુ:ખરૂપ હોય છે એ ભાર જેમ જેમ હળવે થતે જાય છે તેમ તેમ આત્માના બંધને વિશ્વ પામતા જાય છે અને શરીરને પડતાં દુખે એ તો જડ પ્રત્યેની મમતાના પરિણામ સ્વરૂપ છે.
ભેગીન ભરવાડા ગી