________________
-= અનુ કમ ણિ કા
=
૧
-
-
૮ % -
કાન્ત
૭
કી .. ... ... . તંત્રીલેખ.... જૈનદર્શનમાં કર્મની પ્રધાનતા.... . સુવર્ણ પરિમલ પુષ્પવાટિકા..... ... બુપ્રિભા જયવ તે હે ( કાવ્ય ) .. મૂર્તિપૂજાનું વૈજ્ઞાનિક રહસ્ય... .. બુદ્ધિપ્રભા પ્રસરે (કાવ્ય) ... ... આગમવાણી • • શિયળને આદર્શ ( વાર્તા ).. ... કર્મયેગી મહાત્માએ ... કણું શું સંદેશ આપે છે? શાશ્વત સુખને ધોરીમાર્ગ.. ... આરોગ્ય અને ધર્મ... .. શાસન સમાચાર... ... ..
લેખક
પાન નંબર પાદરાકર ..તત્રીઓ .રામકુમાર યાજ્ઞિક ... પ.પૂ આચાર્યશ્રી કાતિસાગરસૂરીશ્વરજી ૯ ..સ. પ. પૂમુનિશ્રી દુર્લભસાગજી - સાધ્વીજી કીર્તિતા છે
પંડિત વણિક યાજ્ઞિક ...પૂ સાધ્વીજી સદકાતિલતાશ્રીજી ૧૩ ... પ.પૂ પન્યાસશ્રી મહોદયસાગરજી ગણિવર્ય ૧૪ ...સાહિત્યભૂલણ મુનિશ્રી કસ્તુરસાગરજી ૧૫ ..મણીલાલ હ ઉદાણી ૧. . .L. B. ૧૮ ...સં. પ. પૂ. મુનિશ્રી અશોકસાગરજી ૧૯ ...પ. ૫. મુનિશ્રા લાયસાગરજી .... ભોગીલાલ ગાંધી ...
૧૨
૧૩
. ...
બુદ્ધિપ્રભાના તંત્રીઓ જોગ. તમારે પત્ર ઉપલબ્ધ થયે વાંચી આનંદ અભ શ્રીમાન પૂજયપાદ પ્રાતઃમરણીય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીના સંક્રમણ માટે જે તમે પ્રયત્ન કરી બુદ્ધિપ્રભાને નૂતન પ્રાણ આપવા પેજના કરેલ છે તે ખરેખર પ્રસંશનીય છે. ભારતભરમાં જૈન સમાજમાં તમારું માસિક સમ્યકજ્ઞાનને પ્રગટાવનારું થાય એવી અમારી શુભાષિશ છે. બુદ્ધિપ્રભાને આત્મા ચિરંજીવ બને. એના માટે અમે યથાશય પ્રયત્ન કરીશું.
એજ લી. આચાર્ય ઋદ્ધિસાગર સૂરિના ધર્મલાભ તમે શ્રી બુદ્ધિપ્રભા માસિકને પુનરોદ્ધાર કરવા માટે જે હૈયાના હેત પૂર્વક પ્રયાસ કરી રહેલ છે તેથી અમે ઘણાં ખુશી થએલ છીએ. આ માસિકમાં આવેલ લેખે વંચી આત્મિક વિકાસ સધાશે એમ અમારી શુભ ભાવના છે અને આ માસિક અમર બને એજ અભિલાષા.
લી. આચાર્ય કીર્તિસાગરસૂરિજી - તંત્રીશ્રી બુદ્ધિપ્રભા, ધર્મલાભ સાથે જણાવવાનું કે “બુદ્ધિપ્રભા” પુનઃ પ્રસિધ્ધ થાય છે, તેમ તમારા પત્રથી જાણીને આનંદ થયેલ છે. આપનું માસિક પત્ર દેવ-ગુરૂ અને ધર્મને સંપૂર્ણ વફાદાર રહીને, પ્રભુના શાસન ઉપર સ્વ કે પર પક્ષ તરફથી થતા આકમણને દૂર કરી જૈન શાસનને દિપાવે એ જ અભ્યર્થના.
લી. ગણિમી હસાસાગરજી - તંત્રીશ્રી બુદ્ધિપ્રભા કાર્યાલય પેય, આપના તરફથી આવેલ પત્ર મળે વાંચી આનંદ શુ છે પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કીર્તિસાગર સુરીશ્વરજી આદિ મુનિ પુંગવાના ચાતુર્માસથી સારી જાગૃતિ તેમજ ધર્મભાવનાની સારી વૃદ્ધિ થઈ છે તે જાણી અત્યાનંદ થયેલ છે. સાથે સાથે સ્વર્ગસ્થ પૂજય ગુરૂદેવના સંસ્મરણથી વિભૂષિત “બુદ્ધિપ્રભા” માસિકને નવજીવન આપવા અને પ્રગટ કરવા જે શ્રમ ઉઠાવ્યા છે તેની અમે પુરેપુરી અનુદના કરીએ છીએ. સાથે સાથે આ માસિક દરેક રીતે પ્રગતિમાન થાય તેવું ઈચ્છીએ છીએ. વળી પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીના આધ્યાત્મિક વિષયને આદર્શ લક્ષમાં રાખી આ માસિકને એગ્ય રીતે વિભૂષિત કરી શ્રમણ સંઘને આ માસિક માનનીય થાય એ શુભેચ્છા.
લી. મુનિ ઇન્દ્રસાગરના ધર્મલાભ.