________________
અકબર અને અહિંસા ધર્મ
૨૪
સ્મિથ સાહેબે પિતાના ગ્રંથના પાન ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૨૬, ૨૬૩, ૩૩૫, ૩૩૯ અને ૩૫૧ વગેરેમાં “ શહેનશાહ અકબરના હૃદય પર જેનેએ અને ખાસ કરીને તે કાળના જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીએ કે પ્રભાવ ભાડ હતે.” તેનો ઉલ્લેખ કરે છે. તેમણે અનેક પ્રમાણેસરની સિદ્ધ દલીલો સાથે પ્રસિદ્ધ કર્યું છે કે --
“#અકબરને માંસાહાર પર નજીવી જ રૂચિ રહેતી અને તેમણે પિતાની ઉત્તરાવસ્થામાં જ્યારથી જનેના સહવાસમાં તે આવ્યા, ત્યારથી તે માંસાહાર છેડીજ દીધે.”
હકીકત આટલી જ નથી. જનાચાર્યોના ગાઢ પરિચયમાં જેમ જેમ સમ્રા ખાવતા ગયા તેમ તેમ તેમના વિચારમાં પણ ઘણું પરિવર્તન થયું હતું. તેનું સુંદર ચિત્ર રિમધ સાહેબે ઉતારેલું છે. માંસાહારને લગતા વિચારોને પણ ઉલ્લેખ તેમણે કર્યો છેડાક નમુનાની અહીં નેધ લઈશું.
મિથ સાહેબ લખે છે –
(૧) અકબરની એવી દઢ માન્યતા બંધાઈ હતી, કે “ માંસાહારીઓને માંસ ભક્ષણની એવી તે લહણ પડી જાય છે કે જે તે લોકેને દુઃખી થવું પડતું ન હોત, તે તેઓ પોતાની જાતને પણ કરડી ખાવા લલચાત!”
(૨) અકબર પિતાની કિશોરાવસ્થામાં જ્યારે જ્યારે માંસ રાંધવાની આજ્ઞા ફરમાવતે, ત્યારે પણ તેને ખાસ આનંદ તે ન જ થતો. અને તૈયાર રાયેલા તેવા ભજન પર તેની રૂચિ પણ બહુ ઓછી રહેતી. દરમિયાન માંસને અંગે જન્મતી વિચાર પરંપરામાંથી તેની વૃત્તિ પશુ રક્ષણની આવરયકતા તરફ વળી, અને ત્યાર પછી માંસાહારને તેણે હમેશને માટે ત્યાગ કર્યો. .
(૩) શહેનશાહ અકબરે પિતાની ઉત્તરાવસ્થામાં, તેના રાજ્યાભિષેકની મંગલ તારીખના મહત્સવ પ્રસંગે જાહેર રીતે પ્રભુ પ્રાર્થના કરેલી, તેમાં આવા શા પણ હતા--“દયાળુ પિતા ! અમારું આ વર્ષ નિવિદને વહી ગયું તે માટે તારે ઉપકાર માનીએ છીએ અને આવતા વર્ષ માટે પ્રાથએ છીએ, કે અમને માંસાહારથી અલગ રાખ કે જેથી આખું વર્ષ આનંદમાં વહે.”
(૪) ખાટકી-કસાઈ કે માછીમાર લેકો પ્રત્યે અકબરને બહુ અણુગમે રહેતે. તે લેકાનાં રહેઠાણ વિષે અકબરે ઢંઢરે પટોલે કે કસાઈ, મછીમાર અને એજ કોટિના અન્ય જેમને ધધ કેવળ હિંસાજ કરવાને * (Ic Gira little pvt ffr w uch, w
up the view it entirely in the later yodi, si iis illi, want he came under Jain inilut1.c. ) Pile 533.