________________
અમેરીકન ભાવને.
ર૭પ
સતાં આપણે જોઈ શકીશું કે તેઓએ ધારેલા કેન્દ્રસ્થાને પહોંચવા પિતાની હાલામાં હાલી વસ્તુઓને ભેગ આપે હતે. રૂધીરનું પાણી બનાવવું પડ્યું હતું. સંસા૨નાં વિષમ વાવાઝોડાંમાં તન તથા મનને ખૂબ કમાવું પડયું હતું. વધારે ખુલ્લા શબ્દોમાં કહીએતે આફત, ગરીબાઈ, જરૂરીયાતની તંગી, અજમાયશોની નિફળતા, જેબે વિષમ વાટીકાઓને સરળ બનાવવા અથવા કહો કે પિતાના ધારેલી કેદ્રસ્થાને પહોંચવા હૃદયને હાલરૂપ બનાવવું પડયું હતું. તેઓ કદી ચલીત થયા નથી, પ્રભનેથી લલચાયા નથી, આફતથી કંટાન્યા નથી અને અંતરાયના સિા માર્ગો સહેવામાં પડતે શ્રમ તેઓ કસોટી કે કસરતરૂપ રવીકારતા હતા. કમે ક્રમે આગળ ધપવું, લાયક બનવું, હાઇટ હાઉસે પહોંચવું અને લેકના કલ્યાણક થવું એ તેમનું જીવનસૂત્ર હતું.
આવા આદર્શજીવનસૂત્રવાળી બે મહાન વ્યક્તિઓ પૈકી એક લાકડાં કાપનાર અને બીજી બચ્ચર ચરાવનાર વ્યક્તિ હતી.
એમનજ કેટીને ગ્રાન્ટ ચામડાં સાફ કરતે હતે. સામાન્ય રીતે જોતાં તેમના આ પ્રકારના ધંધાને અંગે “વ્હાઈટ હાઉસ” જેવું સ્થાન મેળવવાની ભાવના કદાચ કોઈ હિંદીને મન હવામાં ઉડનારી લાગશે પણ તેઓએ સૂક્રમ વિચાર કરે ઘટે છે. ઉપરના ત્રણે મહાપુરૂષોમાં આત્મશ્રદ્ધાને ગુણ મુખ્યત્વે કરીને હતે. ખંત, ઉત્સાહ, ય, સહનશીલતા, કર્તવ્યપરાણયતા અને સ્થિતિ પરને સંતોષ આ સિ સદ્દગુથી તેનું જીવન વિભૂષિત હતું. તેને સારી રીતે સમજતા કે ધારેલા કેન્દ્રસ્થાને પહોંચવા, જે સ્થીતિમાં હોઈએ તે સ્થિતિમાંથીજ સતત પ્રયત્ન કરવા પડશે. પિતે પિતાના ધંધામાંથી ચુકતા નહિ. એક દૃષ્ટિથી જોતાં તેઓનું સંસારિક જીવન ઉપર નિવેદન કરેલા ધંધામય હતું પણ બીજી રીત તપાસતાં સ્પષ્ટ જણાય છે કે ધંધાના પેટા ભાગમાં જે કાંઈ પણ વિચારે કરતા હોય, કશી પણ જનાઓ ઘડતા હૈય, તેઓએ કાંઈ પણ નિશાન તાકયું હોય તે પોતાના ભાવિજીવન વાતે ઘડાતા કેંદ્રસ્થાના સંબંધીજતે કેંદ્રસ્થાનને પુષ્ટ બનાવવા પુરતા જડ અને બેશક તેમના વિચારે,જનાઓ, અને તેમની આત્મશ્રદ્ધાના પ્રબળ નરમાં તેમનું કેન્દ્રસ્થાન તેમના તરફ ખેંચાતું
અને તે કેન્દ્રસ્થાન તેમના તરફે દોરતું - ખરૂ છે કે અમેરીકાના સઘળા વિદ્યાથીઓનામાં હાઈટ હાઉસ મેળવવાનું સામર્થ્ય હાય ના. પણ વહાઈટ હાઉસની ભાવનાનાં ઉચ્ચ બીજ બચપણથી જ વિદ્યાથિઓમાં વવાયાં હોય તે તેથી તેમની દષ્ટિ ઉચ્ચ પંક્તિમાં ટકેલી રહે અને તે બીજમાંથી ફૂટતા અંકુરે હલકી નહી પણ ઉચ્ચ પદ્ધતિના અધિકારી ઠર એ ભુલવું જોઈતું નથી. જદગીમાં કરવા ધારેલાં અમુક કર્તા ની સફલતામાં જીવનને સોપી બનાવી છેક મુદ્રામાં નિવૃત્તિ સ્વીકારી હોય તેવાં માનવ હદયના હેતુ અન્ય નથી.