SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ as I OF REASON GR દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. પુતા ? શું. ] મેં કૂન-૨૧૨૮, [ J* ૨૨-૨૨, समाधिलय. સમાધિલય લાગીરે, આનંદઘન પરખા, ઝળહળ જ્યોતિ જાગીરે, ચિદાનંદ ઘર પાસે; ધરી ધારણું ધ્યાન ધર્યું નિજ, તમયતા થઈ આજ; બ્રારબ્ધમાં આસન પૂર્ણ, પાયે ભુવનનું રાજ સુખસાગરની લહેરારે, દેખી બહુ હરખા.. સમાધિ. ૧ હરવું ફરવું ખાવું પીવું, કરૂં સર્વ વ્યવહાર અત્તર સુરતા અત્તર રહેતી, લય લાગી નિર્ધાર; ઉલટી આંખે દેખ્યું, કદી ન જાય. હું આ. સમાધિ. ૨ જન્મ મરણ નહિ મુજને જાણું, નિશ્ચયનયથી બેશ કલગી વ્યવહારદશા છે, આનંદ ધ્યાને હંમેશ: સિદ્ધ બુદ્ધ, સ્વામી, દયા ગંગ ઘટ ના. સમાધિ. 3 ત્રિપુટી કાશીની અંદર, નિર્મલ આતમ જાત, આતમ શંકર મહાદેવ, દેખતાં ઉધેાત; મનના મેળા મળીયારે, આનંદ રેમ રામ છાયો. સમાધિ. ૪ જાયું અનુભવ્યું મન નિશ્ચય, હું આનંદ સ્વરૂપ; સમભાવે અન્તરમાં પેલું, નાવે ભવભય ધૂપ; ક્ષપશમના ધ્યાને રે, બુદ્ધિસાગર ઘર આયે. સમાધિ, ૫ ગનિક મુનિરાજશ્રી બુદ્ધિસાગર સૂરિજી.
SR No.522100
Book TitleBuddhiprabha 1917 05 06 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1918
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size710 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy