SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ બુદ્ધિપ્રભા રેલવેના રીફ્રેશમેન્ટ રૂમ” માં ગાથવા એવાજ કે રથાનમાં વ્હિસ્કી, બ્રાન્ડી, અથવા બીજા કોઈ દારૂની ખરીદી કરવી. ચડવાને બંદરે અથવા ત્યાં જતા કેઇ પણ સિપાઈને, અથવા ઈસ્પિતાલના પિશાકમાં કોઈ પણ સિપાઈ કે ખલાસીને, કઈ પણ કે પીણું આપવું, અથવા આપવાનું કહેવું. સેનું, રૂપું, અથવા બ્રન્ન પિગળી નાંખવું. નક્કી કરેલા વજનથી વધારે સીસાની કે બીજી કોઈ પણ ધાતુની ખરીદી કરવી. કઈ પણ કુતરાને, ઘડને, કે બીજા પશુને રોટલે આપે. ૧૯૧૭ ની વસંતથી ઈંગ્લંડના પાછલા વાડાઓ પણ ઊગેલી તરકારીને લીધે લીલા દેખાવા લાગ્યા, કારણકે અમલદારોએ આગ્રહથી ઉપદેશ કરેલે, કે જેની પાસે વાડીને એક ટુકડે પણ હોય, તેવા ઘરધણીએ તેમાંથી બને THEી ખેરાક ઉત્પન્ન કરી જોઈએ. લંડનના પરાંઓમાં ફરનાર દરેક માણસ જોઈ શકો, કે એ સૂચના પ્રજાએ એક હુકમ ગણીને ઉપાડી લીધી હતી. મકાન બાંધવાની તમામ ખાલી જગ્યામાં જુદા જુદા ભાણ એ નહાની -ન્હાની વાડીએ બનાવેલી, અને એક વાડી બનાવનાર કંઈક ન્હાના અપરાધમાં આવ્યું હશે, તે એ કહેવાથી છૂટી ગયેલે, કે “મેં ૧૦૦ પાંડનાં ફૂલઝાડ કાઢી નાખીને તેમાં ૨૦ પાડનાં બટેટાં વાવ્યાં છે.” વાનાં ઓજારોની એટલી અછત થયેલી, કે પારાશીઓ એકબીજાનાં માગીને ચલાવવા લાગેલા. અને લડાઈને લીધે ગ્રેટ બ્રિટનનાં ઘરો ઉપર કેવી અસર પેલી? ઘણું ઘરે તુટી ગયેલાં, કારણકે મુખ્ય આધાર પાછો ન આવે એ રીતે દૂર થયે હતું, અને વિધવા તથા બાલકો બીજા કુટુંબમાં ભળી ગયાં હતાં. પણ જે ઘરમાં એ બનાવ બન્યા નહે.તે, તેઓ પણ પુરુષ મે ખરે જવાથી ઘર જેવાં લાગતાં નહીં. ફનિચર કોઈક ઠેકાણે મૂકી દેવામાં આવેલું, કે જેથી સ્ત્રી પિતાનાં માં બાપને ત્યાં જવાને છૂટી થઈ શકે, અને પહેલી રજાની રાહ જોઈ શકે. ફરજિયાત લશ્કરી કરીને કાયદે દાખલ થયે, તે પછી ફિનિચરના સંગ્રહ માટે અધિકારીઓએ બંદેબરત કરે; અને જે દેવળે, વખારે, જગેરે નકામાં પડ્યાં હતાં, તેમને ઘણાં ઘરના ફર્નિચરના સંગ્રહ માટે ઉપગ થયેલે. શહેરમાં તવંગરોની ઘણી હવેલીએ જખમી સિપાઈઓને વાતે ઇરિપાલ તરીકે વાપરવા સારૂ આપવામાં આવેલી. બરતીની મેટી હીલચાલે થયેલી. જ્યારે મજા
SR No.522100
Book TitleBuddhiprabha 1917 05 06 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1918
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size710 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy