________________
૨૮૪
બુદ્ધિપ્રભાઅમે છીએ અભિપાત વંદ; પાલવનનાં નૂતન પનું !”
તીય પ્રવેશ દિન આથમે છે. યુવાન પથિક કંટાળી ગયા છે, નાયકમાંની આસ્થા કંપિત થાય છે. એઓ ભયભીત થયા છે કે સમક્ષનું જે સર્વ હૈમાં ભરેસે ન રખાય, કે પુછતઃ જે છે હેમાંજ આસ્થા રાખી શકાય. એ લગભગ આ સાહસિક પ્રકૃતિમાં છેએટલામાં પ્રજ્ઞ સૂત્રભર્યા ચતુષ્પદક બનાવવા મનુષે બેસે છે. ત્યાં એક અંધ ગાયકને એના પન્થમાં દેરવા સાથે લઈ મંડળને વલભ ચન્દ્રહાસ આવે છે. દષ્ટિથી અનાકૂલ હે ગાયક નીહાળી શકે છે. વૃદ્ધ પુરૂષને પકડવા ગરિમાં દાખલ થવા ચન્દ્રલાસ તૈયાર થાય છે.
ચતુર્થ પ્રવેશની સંગીત પ્રસ્તાવના હેમંત વસન્ત તરીકે પ્રાકટય પામે છે. પછી સંતાપક સમક્ષ આમ ખ્યાપન થાય છે – હમે કબલે છે, પરાભવ આખરે
યૌવનને હાથે ?”
“ મળ્યા અને ત્વમે વૃદ્ધના
જે સદૈવ બને છે નૂતનહિ ?”
“ આવે છે હમે ભિતિમાંથી
જે જીર્ણ છે ?
કબુલ છો હમે પરાભવ આખરે
પ્રચ્છન્ન જીવનને હાથે ?”
મળ્યા અંતે હમે મૃત્યમાં અમને !”
“ ગઈ છે કે
જે ચોરે છે હમારા નગરમાંથી અમર્યને ?”
ચતુર્થ પ્રવેશ, ચન્દ્રહાસ મરમાં અદશ્ય થાય છે. હેનું મંડળ શંકા અને વિષષ્ણુતામાં ગ્રસ્ત છે. ચન્દ્રહાસ એકદમ ગરમાંથી બહાર આવે છે અને એના મિત્ર પુનઃખ પામે છે. એઓ અન્નપણુ વિશે પ્રશ્ન કરે છે. બંદિ જે એની પાછળ તરત આવનાર છે હુંની વાટ જોવા એ કહે છે; એટલામાં એઓના વિરમય વચ્ચે નાયક નાતે તાજે ને યુવાન ગરમાંથી બહાર આ છે તે વૃદ્ધ પુરૂષ કોઈ ઠેકાણે જણાતો નથી.