SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ રેસ્ટર બુદ્ધિપ્રભા. બેલાવીએ છીએ પક્ષી-ગાનથી, આવાહન કરીએ છીએ, કંપિત વિટથી એમને; પ્રસારીએ છીએ માયા અમ એમને માટે એમમાં, કદી નહીં સટકશે અમ પાસથી એ હેમંત ! દીપક અમારે બળને જણાશે હમને ખે છે તે તિમિરના અનીરમાં છે, હેમંત ગાય છે:છોડ મહુને, અહે જવા દ્યો મને, સજજ છું તરણાર્થી જવા દક્ષિણ સાગર પર થઈ; શિલીભૂત તટ પ્રત્યે હસિત છે અકાલે હમારું મમ મિત્રે – શું છે મહારા સ્વસ્તિ સૂરે શું, હમારાં ગાન નવલ આગમનનાં. વસત્તાસરે ગાય છે. વનચાર છીએ અમે, સર્વત્ર છુપતા. વાટ જોઈએ છીએ ટવાની હમારાં છેલ્લાં સંચિત મૃતપણે, વેરતાં દક્ષિણ અનિલોમાં. બાંધીશું હમને અમે સુખનખલાથી, જ્યાં વસન્ત રાખે છે બંદીઓને કાં કે જાણીએ છીએ અમે કે તમે લઈ જ છે, હમારાં રને સંતાડી હમારા ધૂસર કર્યું. દ્વિતીય પ્રવેશ વૃદ્ધ પુરૂષની છોળમાં યુવકમંડળ નીકળી પડે છે. નાવિકને એ પ્રશ્ન કરે છે, પરંતુ એને માર્ગનું તાન છે, પથિકાનું નથી. રક્ષકને એ પ્રશ્ન કરે છે અને એ કહે છે એને હે રાત્રિને છે એટલે પથિક માત્ર છાયામય જ જણાય છે. મુખે દૈત્ય વિષે એ સૂચવે છે. માત્ર એટલીજ બાતમી એઓને મળે છે કે વૃદ્ધ પુરૂષ પુછતા જણાય છે અતઃ નહીં. તે દરમિયાન ચતુષ્પદાર્તાની સંગતથી નાવિક અને રક્ષક સીખ ભોગવે છે, એના ઓક અત્યંત ઉચ્છિષ્ટ હોવાથી એ એને અત્યંત પ્રજ્ઞ માને છે. તૃતીય પ્રવેશની સંગીત પ્રસ્તાવના હેમંતનું વાસ્તવિક સ્વરૂપ આનિષ્કૃત થાય છે. એના નિભૂત યોવનની નિવૃત્તિ થવાની તૈયારી છે. વસન્તાગ્રેસરે ગાય છે;કે ગંભીર જણાય છે એ, કે હાસ્યાસ્પદ વૃદ્ધ; કે સર્ય ગ્ય છે મૃત્યુ વિધાનાર્થે !
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy