SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ “એક જૈન પ્રાચીન ગુજરાતી કાવ્ય.” ૩૪૫ શ્રી સિદ્ધસેન ગુરાય ગંભીર વાણી, સવિતા જિહતણી જગ માંથી જાણી ભાવે કરી જિહતણું સુણિ વાણી , જે સાથ વિક્રમ ધરી, જિન આણ અગે. વિવેક– જે જે ચિત્તે સુવિવેક ભાસે, તે મોહ અંબાર વિકાર નાસે; વિવેક વિજ્ઞાન તણે પ્રમાણે, જીવાદિ જે વસ્તુ સ્વભાવ જાગે બાળપણે સંયમ યોગ ધારી, વર્ધાતે કાચલી જે તારી; શ્રીવીર કેરે અઈમુત્ત તે, સુજ્ઞાન પામ્યો અવિવેક છે, નિવેદ જે બધું જ કર્મ બંધન જિશા ભેગાભુજંગા ગિણે, નાખું તો વિષ સારિખી વિઘયતા સંસારતા તે હણે; જે સંસાર અસાર હેતુ જનને સંસાર ભાવે હુવે, ભાવ તેમાં વિરાગવત જનને વૈરાગ્રતા દાખવે. નિર્વેદ ને પ્રબળ દુર બંદિખાણે– જે છોડવા મન ધરે બુધ તેહ જાણે, નિર્વેદથી જિય રાજ વિવેક લીધે, વાગિંક ભર્તુહરી સંયમ યોગે લીધે. આત્મબોધ એ મેહ નિંદ તજિ કેવળ બેધ હેતે, તે મન શુદ્ધ હી ભાવનિ એક ચિત્તિ નિ:પ્રપંચ નિજ જ્યોતિ સ્વરૂપ પાવે, નિર્બોધ જે અખય મેક્ષ સુખાર્થ આવે. ભવિ વિષયનુણ, જે ચંચળા સખ્ય જાણી, પ્રિયતમ પ્રીય ગાભંગુર ચિત્ત આણી, કમળ ખપે કેવળ જ્ઞાન લે; ધન ધન નર તે મેક્ષ સાથે જિ કેદ.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy