________________
૩૧૦
બુદ્ધિપ્રભા.
હિમાંશુ ચન્દ્ર હજરે કિરણાલિઓ દ્વારા પરિરાજ હિમાલયનાં રંગે કાંગ અજવાળી રહ્યા છે. મૃત્યુલોકના આ કલાસના મેળે ઝૂકી રહેલી ફળ ફલ પરિષ્ટિત અઢારે ભાર વનસ્પતિનો મિશ્ર પરિમલભ વાયુ, ગિરિરાજના પાય પખાળતી કલિનીના કલરવના વિરામ સાથે જ વિરમત ને પાછો વાત. જે પુણ્યભૂમિ અનેક મહાન વિભૂતિઓના નિવાસથી દીર્ધકાલથી વિભૂષિત થઈ રહેલી હોવાથી, હેમના સંસ્કાર ભર્યા અદ્વિતીય તેજ, ગુણ, પવિત્રતા, અને એજ સંપૂર્ણ પ્રભાવથીજ આજ પણ મનુષ્ય માત્રને સાત્વિક ભાવના પ્રાણ કરાવી શકે છે અને જ્યાં દેવોને પણ નિવવાનું મન થઇ જાય, એવા આ દ્વિતીય કૅલાસ સદસ્થ હિમાચળના કચનગંગા રોગના કૈલાસ ઉધાનમાંથી વિષ્ણુ અને કિંમરકંદના મિશ્ર સંગીતના સુમધુર આલાપ ત્યાંના પ્રત્યેક પરમાણને રસબસ કરી, પિતાના અણુઓને ચંદ્રમાંથી વરસતા અમૃતનું પાન કરાવી રહ્યા છે–સ્થ બનાવી રહ્યા છે; કારણ સાક્ષાત કલા સની સ્પર્ધા કરી શકે તેવા હિમાલયના કાંચન ગંગા રંગનું કેલાસઉદ્યાન, વસન્ત તુની પૂર્ણ ચન્દ્રયુક્ત સુંદર રજની, ગિરિનદીન: કલ્લોલની કુદરતી ઠંડી લહેકવાળો, મધમઘતી સુવાસભર્યો વાયુ, કિનરકંઠી બુમધુર વિણયુક્ત સંગીતાલાપ અને તહેના ના એક યુવાન રસિક યુગલ !--આ મણિકાંચન સુયોગ શું સ્વગાય ન કહેવાય ?
અદાર વર્ષની સતાગ સુંદર અપ-ટુ-ડેટ નૅશનમાં ક થએલી, આંચ્યવિદ્યા વિભૂષિત પૂર્ણ શ્રીમંત ને ખાનદાન કુટુંબની, પતિસહવાસની-લીલી-એક યુવતી પિતાની સુકુમાર અંગુલીઓ વડે વિષ્ણુના સુર પર તનમનટ મચાવી રહી છે, અને અંગુલીઓ પણ એવી મૃદુતાથી કરે છે કે જાણે તાર દબાઇ જવાની ધાસ્તિ બજાવનારને લગતી ન હોય ! વિણા બજાવતી વખતે ચન્દ્રપ્રકાશમાં ઘડી ઘડી ચમકી ઉઠતી બહુમૂલ્ય હિરાની મુદ્રિકા, અને આલાપ લેતી વખતે ખૂકી પડતી ગરદન પર સદામિનીની માફક ભભૂકા મારી રહેતા હિરાને હાર, તથા વીણા બજાવતી વખતે તે સુકોમળ મુખથી પર છવાઈ રહે સ્વગય હાસ્ય-એ સ આ દામિનીની શ્રીમંતાઈ અને રસિકતા વ્યક્ત કરી દેતાં હતાં.
મજા સાથેના બેસ્ટીકનાં લેડી બુટ, શીતલતાથી રક્ષણ કરનાર ગરમ ઓવર-કેટ, સરાજની દાંડી સમા સુદામેલ કાંડા પર બાંધેલ લેડી વૈચ, છેલામાં છેલ્લી શનથી હોળેલ કેશકલાપ, હેમાં બેસેલી “અનાઘાત પુષ્પ જેવી માત્ર બેજ ગુલાબ કણિકાઓ, અને હે. માંથી આવતી “જવાકુસુમ’ તેલની ખુશ-એ સિ એ મણિની પિઝીશન’ પ્રકટ કરવા પૂરતું હતું.
પરવાળાંના બનેલા એક-ય ફરક્યા, મસ્તીથી અક્કડ રહેતું માથું ડેલવા લાગ્યું, અને કરાંગુલિઓએ વિણાના તાર પર નાચ કરવા માંડશે. લુંટાઈ ધુંટાઈ ગાન ઉપડવા લાગ્યું. સુર વાધ્યા–આ.આ.આ...આ...આ.
લોચનીયાં લહેરાય !
લોચનીયાં હરાય ! સખીરી ! આજ કહે કયમ
લોચનીયાં કહેરાય !