________________
શેકેજનક મરણ. કપડવણુજના પ્રતિષ્ઠિત શેઠ વાડીલાલ જમનાદાસ પોતાની ૩૪ વર્ષની ભર વયે પોતાની પાછળ એ બાળવિધવા, બે પુત્ર, બે પુત્રીઓ, એક ભાઈ અને એક બેન મૂકી સંવત ૧૯૭૩ ના અષાડ સુદ ૪ ને શનિવારના રોજ બપોરના સાડાબાર વાગે પંચત્વ પામ્યા છે. એ ઘણુંજ ભાડું થયુ’ છે. તેમના મરણના સમાચાર શહેરમાં ફેલાતાં ઘણાજ હાહાકાર થઈ રહ્યા હતા. સધળો બારા સ્વયંબંધ થયાં હતાં. સ્કુલે બંધ કરવામાં આવી હતી. ગામમાં સખત હુડતાલ પડી હતી. મહેંમ સ્વભાવે શાંત સમતાગુણી અને ગંભિર હતા. તેમનામાં વેપારીકુનેહ સારી હતી. તેઓને જાત્રા કરવાના ઘણે શેખ હતા. આપણા શેઠ આણંદજી કુલ્યાણજીની પેઢીના તેઓ મેમ્બર હતા. તેમજ કપડવણજની મ્યુનીસીપાલીટીના તેઓ કમીશનર હતા. તેમના જીવનની રૂપરેખા અમે આવતા અમારા નવીન વર્ષના પ્રથમ અંકમાં આલેખીશું. તેમના લધુભ્રાતા શેઠ કેશવલાલ તથા તેમની બાળવિધવા તથા તેમનાં સગાંસ્નેહીજનોને દિલાસે મુળા અને તેમના અમર આત્માને શાનિતું મળે એવું અને પ્રભુ પ્રત્યે પ્રાથએ છીએ.
આ વર્ષે યુનીવર્સીટી તથા કૅલેજની પરીક્ષામાં આ સંસ્થા તરફથી બેઠેલા વિદ્યાથઓનું પરિણામ નીચે પ્રમાણે આવ્યુ છે. એડેલા | પસાર બેઠેલા
પસાર બેઠેલા
પસાર ૨ બી. એ. - ૨ ૪ ફર્સ્ટ મેડીકલ ૨ ૧ જુનીયર બી કોમર્સ ૧.
ત્રિરઆર્ટસ ૨ ૪ ઈન્ટર કામસે - ૩ ૨ જુનીયર બી. એ. ૨ ૧૧ સટીફીકેટ (પીવયસ) ૧૧ ૧ સેકન્ડે ઝયર ડાકટરી ૧ |
૨૮ વિદ્યાર્થીઓમાંથી ૨૪ પસાર થયા છે, બી. એ. માં એક વિદ્યાર્થી નર્સ સાથે સેકન્ડ કલાસમાં, પ્રીવીયસમાં ત્રણ અને ઈન્ટર કોમર્સમાં એક વિદ્યાર્થી સેકન્ડ કલાસમાં આ વેલ છે. પરિણામ લગભગ ૮૬ ટકા આવ્યુ છે.
લી. સેવક, માતીચંદ ગિરધરલાલ કાપડીયા,
ઓનરરી સેક્રેટરી ભેટ-સર્વે જૈન ગ્રેજ્યુએટ, જૈન પાઠશાળા અને લાયબ્રેરીઓને અત્રેના સુપ્રસિદ્ધ, શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી Concentration (ધ્યાન)ની બુક કે જેની અંદર હટ વારને સાહેબની પ્રાઇવેટ નેટ ઉપરથી ચિકાગા ધાર્મિક પાર્લામેન્ટમાં ગએલા જન ધર્મના પ્રતિનિધિ મર્ટમ એરીસ્ટર વીરચંદ રાધવજી ગાંધી B. A. M. R, A. C. નાં લખેલાં તત વિષયને લગતાં બાર લેકચર (ભાષા)નો સમાવેશ કરવામાં આવ્યો છે, તે બુક ભેટ આપવાની છે. તેના પ્રગટ કર્તા રા. વકીલ છાટાલાલ કાળીદાસ ગાંધી છે. પરગામથી મંગાવનારે ટપાલ ખર્ચને માટે ૦-૦-૬ ની ટીકીટ મોકલી આપવી.
વ્યવસ્થાપક-બુદ્ધિપ્રભા, યંગપાળ-અમદાવાદ સુધારોઃ ૮૬ વસંતપર્યાય ” ના લેખક રા. હંસલ અને “ ભરતખડે કે આર્યાવર્ત ” ના લેખક રા. પાદરાકર એમ વાંચવું,