________________
લેટની રાજકીય સુધારણા
૨૪ મત છે. સ્ત્રી પુરૂષ વચ્ચે જે કોઈપણ નૈસર્ગિક ભેદ હોય છે તે એક જ છે. તે એ કે એકંદરે પુરૂષ સ્ત્રી કરતાં એક છે. પરંતુ તેથી તેઓનાં કાર્ય તદન ભિન્ન અને અલગ છે એવું કંદ છે નહીં; જે જે કાર્ય પુરૂષ કરી શકે તે તે કામ સ્ત્રી પણ કરી શકે, ઉત્તમ સ્ત્રી ઉત્તમ પુરૂષ સાથે બરાબરી કરે નહા; પરંતુ સેંકડો સ્ત્રી સેંકડો પુરૂષ કરતાં શ્રેષ્ઠ છે. વરિટ પતિની સ્ત્રી ને વરિષ્ઠ પતિના પુરૂષ સાથે બરાબરી કરી શકે નહીં તે એઓ મધ્યમ ઘતીના પુરૂ કરતાં એક ગણાય. માટે સ્ત્રી પુરૂષનાં કાર્યો ભિન્ન છે અને પરસ્પર એકબીજાનાં કામાં માથું ઘાલવું નહીં એ કહયના જુદી છે. રાજ્યકારભાર હે કિવા સમરાંગણ પર શસ સાથે ટક્કર લેવાની છે, કિંવા કઈ પણ દ્યોગ ધંધા હૈ કિવા કોઈ પણ સાર્વજનિક કય હો–એવું કોઈ પણ કાર્ય નથી કે તે કરવામાં સ્ત્રી કુદરતી રીતે અસમર્થ છે; અને આવી સ્ત્રી પુરૂની એકંદર સામાન્ય સમતા હેવાથી કે કોઈ સ્ત્રી પુરૂ પ્રમાણે જ રાષ્ટ્ર સંરક્ષનું અને સાહાયકનું કામ બજાવવા સમર્થ છે. અને તેથી આવી સ્ત્રીની પુરૂ પ્રમાણે નિમણુક કરીને તેઓની ગેજના કરવી જોઈએ. જે સ્ત્રી રાષ્ટ્ર સંરક્ષક થવાને પાત્ર હોય તેઓને રાષ્ટ્ર સંરક્ષકની જગ્યાએ નીમવાં જોઇએ, અને રાજ્યકારભાર, પુરૂષ સટ્ટ સંરક્ષક અને સ્ત્રી રાષ્ટ્ર સંરક્ષક એ બનેએ મળી કરવો જોઈએ. આ રાષ્ટ્ર સંરક્ષક વર્ગમાંનાં સ્ત્રી પુરૂષોએ ઉપર કહ્યા પ્રમાણે એકત્ર રહેવું જોઈએ અને તેઓને સર્વ વ્યવહાર એક જ થવા જોઈએ. જે અર્થ સ્ત્રી પુરૂષે પ્રમાણે રાષ્ટ્ર સંરક્ષક અને સહાયક થવાને પાત્ર છે, તે અર્થે પુરૂષ પ્રમાણે જ તેઓને પણ શિક્ષણ આપવું જોઈએ. સ્ત્રી પુરૂષોના શિક્ષણમાં કંઈ પણ ભેદ રાખવે એ સારું નહીં. પુર પ્રમાણે જ એઓને પણ યુદ્ધશાસ્ત્ર અવગત જોઈએ. એઓએ પણ તાલીમ કરવી જોઈએ, અને મર્દાની ખેલ ખેલવા જોઈએ. તેઓનું ઐધિક નૈતિક અને ધાર્મિક શિક્ષણ પણ પુરૂનાં શિક્ષણ પ્રમાણે જ હોવું જોઇએ. લડાઈ ચાલતી હોય ત્યારે સ્ત્રી રાક સંરક્ષકોએ અને સાલવ્યએ પુરૂષ રાષ્ટ્ર સંરક્ષક અને સાહાયકની સાથ સમરાંગણ પર જવું જોઈએ એટલું જ નહીં, પણ બાળકને નહાનપણથી લઈને અનુભવ થાય અનૈ એને એની ભીતિ લાગે નહીં માટે એને પિતાની સાથે લેવાં જોઈએ. વારૂ ની ગ્રતા વિશે લેટનું ઉદાત્ત મત હતું એ ઉપવા વિચારે પરથી સ્પષ્ટ રીતે રીસશે.
હવે આ રાજ્યવ્યવસ્થા કેટલી શક્ય છે એ પ્રશ્ન રહ્યા. એને ઉત્તર દેતાં મૅટો કહે છે. “ આ રાજયવ્યવસ્થા પૂર્ણ પણે શકય ન હોય પરંતુ જે પ્રમાણે એકાદ કુશલ ચિત્રકારે પિતાનું હોય તેટલું કૌશલ્ય વાપરી પૂર્ણપણે સુંદર પુરૂષનું ચિત્ર ચીતર્યું હોય પરંતુ હેનાથી એ ચિત્ર પરથી ખરે પુરૂષ બતાવી શકાય નહીં પણ તેટલાથી એના ચિત્રની યોગ્યતા કમી થતી નથી, તે પ્રમાણે જ આ જે અત્તમ રાજ્યપદ્ધતિ હે જણાવી છે તેવી રાજ્યપદ્ધતિ આબેહુબ કાઈપણ સ્થળે મળી આવતી નથી, પણ તેટલા પરથી હેનું એકત્ર કમાં થાય છે એમ નથી. કલ્પના કર્દી પણ પૂર્ણપણે અમલમાં લાવી શકાતી નથી; વાણું પ્રમાણે સર્વધૈવ કૃતિ હોઈ શકતી નથી, અને પ્રત્યક્ષ સૃષ્ટિ હમેશાં સત્ય સૃષ્ટિ કરતાં ઓછી જ હેવાની. એટલે મારી મનોરથ રાજ્યપદ્ધતિ સરખી રાજયપદ્ધતિ કોઈ પણ ઠેકાણે હાલ મળી આવે નહીં એમાં નવાઈ નથી. તથાપિ જે તત્વવેત્તાઓના હાથમાં રાજસત્તા આવે કિં શrીકના નવા બન. ને પિલી રાજ્યપદ્ધતિ પૂર્ણ પગે છે નઈ છે. લગભગ