SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Registered No. L. 876. GRT OF REASON દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. पुस्तफ ९मुं.] नवेम्बर १९१७. वीर संवत २५४३. [अंक ५. - - - - - स्वर्ग हमारो देश. જગમાં સ્વર્ગ હમારે દેશ, ભારતનું શુભ નામ જ લેતાં, ઉપજે પ્રેમ વિશેષ. જગમ. નિર્મળ નીર વહે ગગાનું, પિતાં જાય કશ; દાતા કર્ણ સમાન થયા, ગુણ ગાય સદાય સુરેશ, જગમાં. હિમગઢ ઉપર રક્ષા કરવા નિશદિન ૧ મહેશ દક્ષિણ-દિશમાં સ્વર્ગભૂમિનું રક્ષણ કરે રમેશ, જગમાં. જન દુઃખ હરવા જગન્નાથપુરીમાં વસતા જગદીશ; પશ્ચિમમાં મનમોહન મૃતિ, નંદકુંવર-હલીકેશ. જગ સુખ માટે પબ્રઢા પ્રકથા જ્યાં શ્રી અવધેશ, કાર” વણવે શું મહિમા, પાર ન પામે શેષ, જરામાં. ગર્વ મહાવિદ્યાલય. લિહાર. પંડિત પ્રકારનાથ, (પ્રિન્સિપાલ. )
SR No.522098
Book TitleBuddhiprabha 1917 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy