________________
૧૧૦
બુદ્ધિભા.
-
-
-
-
-
-
-
-
-
-
-
दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो। કોણાસાવચા, ઇરાક્ષTગ વસ૩ / ૨૬ | ભાવાર્થ-ધશમી છત્રીસી કહે છે. દસ સામાચારી- કાર, ૧ કિછાકાર, ૨ તહકાર, ૩ છંદ, ૪ નિમંતણ, ૫ પુછણા, દે આપુછણ, છ આવસહી, ૮ નિસહી, ૯ ઉપસંપદા, ૧૦ એ દસ સામાચારી સાધુની નિત્યની, ચિત્તની સમાધિના સ્થાનક, નવ વાડિ ૯ દશમે પરિચય, એ ૨૦ અનંતાનુબંધી આદિ ૧૬ સેળ કષાયના ત્યાગી એટલે દશ સમાધિ લીન, સોળ કષાયત્યાગના ઉદ્યમી તે ગુણ ૩૬ સી બિરાજમાન હારા ગુરૂ જાણવા. એ દશમી છત્રીસી જાણવી. ૧૧.
पडिसेवसोहिदोसे, दसदसविणयाइचउसपाहीओ। चउभेयाउ मुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १२ ॥
ભાવાથ-દશ પ્રકારની પ્રતિસેવા-દ ૧, પ્રમાદે ૨, અણગે ૩, આતુરતાએ ૪, આપદાથે ૫, સંકિએ ૬, સહસાહારે છે, ભયે ૮, પ્રદોષે ૯, વિચારણાએ, ૧૦ એ દશે કારણે દોષ લાગે ૧૦ તે લગડતા નથી. દશ શેધિ દેશ-આકંપઈત્તા, ૧ અનુમાણુઇત્તા, ૨ જ દિડું, ૩ બાયર, ૪ ચ, સુહુમ, ૬ વા છન્ન, ૭ સાઉલય, ૮ બહુજણ, ૯ અવત્ત, ૧૦ તસેવી. ૧” એ દસ એવં ૨૦ વિનય સમાધિના ભેદ્ર , તપસમાધિના ભેદ, ૪ શ્રતસમાધિના ભેદ, ૪ આચાર સમાધિના ભેદ, ૪ એ ૧૬ મિન્યા ૩૬ ના જાણ તે માહરા ગુરૂ જાણવા એ ૧૧ મી છત્રીસી. ૧૨
दसविहवेआवचं, विणयं धम्मं च पड्डु पयासंतो। वज्जियपछको, छत्तीसगुणो गुरू जयउ ॥१३॥
ભાવાર્થ –દશ પ્રકારને વેયાવચ્ચ-“આયરિયા, ૧ ઉવજઝાએ, ૨ તવસ્તિ, ૩ સેહ, ૪ ગિલાણ, ૫ સાહુ, ૬ સમણુન, ૭ સંઘ, ૮ કુલ, ૯ ગણ ૧૦–વૈયાવચ્ચે હવઈ દસહા. ૧” તથા દશ પ્રારને વિનય-અરિહંત. ૧ સિદ્ધ, ૨ ચેર, ૩ સુએ, ૪ ય ધમે, ૫ ય સાહુવચ્ચે, દર આયરિય, ૭ ઉવજઝાએ, ૮ પવયણે, ૯ દંસણે, ૧૦ વિણુએ. ૧” એવં ૨૦ તથા દશવિધ યતિધર્મને વિષે સદા ઉદ્યમી છે–ખંતી ૧ મત, ૨ અજવ, ૩, મુત્તી, કતવ, પ સંજ, ૬ ય બેધવે, સર્ચ, છ સેકં, ૮ અકિંચ ૯ બંભ ૧૦ જઈમે.” એવં ૩૦ પટું પ્રકાશક તથા દશવૈકાવિકે કહ્યું જે અફગ્ય છે તેના વર્જવા વાળા, એ ૩૬ ગુણે યુક્ત સહારા ગુરૂ જાણવા. એ બારમી છત્રીસ. ૧૩
दसभेयाइ रूईए, दुवालसंगेसु बारउवंगेसु । दुविहासिक्खाइ निउणो, छत्तीसगुणो गुरू जयउ॥१४॥ ભાવાર્થ-દશ ૧૦ રૂચિવંત “નિષ્ણુવસઈ, આઈસુન્ન-બાયઈ.