SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ - ગુરુગુણદ્વિશતલવિંશિકા બાલાવબોધ. તે માટે પ્રથમ ગુણ જે ઉપદેશક તે માટે પ્રથમ છત્રીસીમાં રચાર ૪ દેશના કહેવા મળે કુશળ માહીયાર (હેશચાર.) આક્ષેપિણ ૧. વિક્ષેપિણી, ૨. સંવેદની, ૩. નિવેદની, ૪. આપ કહેતાં જે આત્મા મેહનીય ઉદયવશ પડે તેહને આક્ષેપ કરી કહે છે કે જીવ ! તને અનંતમલ પરભાવગીપણે વર્તતાં ગયે તે તે કર્મ કરી રડવડતાં અનંતકાલ ગમે તે હવે તું એ પરભાવ તજી પરધર્મ સંગ ન થા, આત્મધર્મરંગી થા, જેહથી તાહરે સ્વરૂપાનંદ તે તુ' ભેગવે તે આક્ષેપિણી કહીયે ? તથા–વિક્ષેપિણી તે જે વિષય કષાય આશ્રવ અવિધિ અશાતનાનાં ફલ પાડુઓ (ખરાબ) છે, તે ઉપર વિષયવશે રાવણ, બ્રહ્મદત્ત, કીચકાદિક કુત્તે ગયા, કષાયવશે દુર્યોધન, તંદુલી મત્ય, પ્રમુખના દૃષ્ટાંત કહે, આશ્રવ સેવતાં દુઃખ વિપાકી વસુરાજા પ્રમુખ દુગાઁ ગયા, અવિધિ આશાતનાએ અનેક જીવ ભગ્યા તે માટે અવિધિ ન કરવી ઈમ ઉપદેશ દેઈને જે આત્માને દેવથી અરૂચિ ઉપજાવવી તે વિપિણ દેશના કહેવી. ૨. સંવેદની જે મેક્ષ નિઃકર્મો પદ અરૂપી, અબાધ, આમાનંદની રૂચિ ઉપજાવવાની જે દેશના દેવી તે સંવેદની દેશના જાણવી. ૩. નિર્વેદની–-જે દેશના દેવ મનુષ્યનાં સુખ તે ઔદયિક ભાવ આવરણ રૂપ છે તે માટે તે સુખથી જે ઉદાસીનપણે તે નિર્વેદ કહીયે. ૪. એ દેશના મેં કુશલ. કથા ૪અર્થકથા–ધન ઉપજાવવાની કથા. ૧, કામકથા–ન્દ્રિય વિષયની કથા ૨, ધર્મકથા જે દાન, સીલ, તપ, ભાવનાને સ્વરૂપ કહેવે તે કર્મકથા, ૩. અને એ સર્વ ભેળે કહે તે સંકીર્ણકથા. એ ક કથા મધ્યે અર્થકથા, કામકથા તે ત્યજવા ગ્ય, ધર્મકથા તે કહેવા યોગ્ય, સંકીર્ણકથા તે જાણવા મેગ્ય. ભાવના ક–જ્ઞાનભાવના, ૧. જે આત્માને જ્ઞાની થવા માટે જાણ, સાંભળ, વિચાર, વાચનાદિ પાંચ સજાયને ફરવે, તે જ્ઞાનભાવને ૧, બીજી દર્શન ભાવના, ૨, ત્રીજી ચારિત્ર ભાવના ૩, એથી વિરાગ્ય ભાવના. 8 એ ચ્ચાર ભાવના, વળી મૈત્રી ભાવના, ૧. પ્રમોદ ૨, કરૂણા, મધ્યસ્થા ભાવના એ પ્યાર. ચાર ધર્મ-–દાન, શીલ, તપ, ભાવરૂપ. સારણ ૧, વારણ, ૨, ચાયણ, ૩ ડિચેયણા, ૪ ના જાંણ. ચાર ધ્યાન આર્તધ્યામ ૧, રિદ્રધ્યાન; ૨, ધર્મધ્યાન, ૩. શુકલધ્યાન, ૪. એ પ્યાર ધ્યાન, પ્રથમ બે ધ્યાન (આર્ત રદ્ર) ત્યજવાં અને ધર્મધ્યાન, શુકલધ્યાન કરવા ગ્ય તેહના પાયા ૧૬ એ છત્તીસ ગુણ વિરાજમાન તે ગુરૂ જાણવા. વસાવાવ –વવહારવાથg ? इग संवगे अरओ, छत्तीस गुणो गुरु जयउ ॥ ३॥ ભાવાર્થપણુવિહસ -પાંચ પ્રકાર સમકત-ઉપશમ, ૧ ક્ષપશમ, ૨ ક્ષાર્થિક, ૩ સારવાદન, ૪ વેદક, ૫ એહના પરિણામના જાણ. પાંચ ચારિવ-સામાયિક ૧ છે પસ્થાનીય, ૨ પરિહારવિશુદ્ધિ, ૩ સૂમસં૫રાય, ૪
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy