________________
ય-ઉન-નિગા
૭૫
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કારણ જેમ અજ્ઞાન છે તેમ ઝયબ-ઉન-નિસામાં પણ જે દોષ હતા તે સિ અવિદ્યાના, બિન અનુભવના અને અજાણપણાના હતા,
હવે તેના વિષે લખવાનું જે બાકી રહે છે તે ફકત તેના ડહાપણના, હુંશિયારીના અને બુદ્ધિચાતુના બે ત્રણ શબ્દ–તેની ગઝલમાંથી કરેલાં અવતરણો– ઢાંચણે છે. દુનિયાના મહાન કવિઓમાંને એક જેને ગણવામાં આવે છે, તે હાફેષ્ઠ કહે છે કે હમે છજું બધું કરે પણ કોઈને ઈજા ના કરશે. પણ ઝયમ -ઉન-નિશા તો તેથી એ આગળ વધીને કહે છે કે “ દુનિયામાં જ્યાં જ્યાં - મારી નઝરે દુઃખ પડે ત્યાં ત્યાં કોકિલના જેવા મિલ શબ્દ વડે અને પતંગીયુ જેમ દિવામાં પડીને પિતાની જાતને ભેગ આપે છે તેમ રહમારી જાતને પણ બેગ આપીને, તે દુ:ખ દુર કરવા પ્રયત્ન કરો.” જે “ કેલિના જેવા રિા શ” અને પતંકીઓનું સ્વાર્પણ એ એની અંદર સમાએલે અર્થ રાજે છે તે જ સ્પબદિન નિસાના શકને અર્થ બરાબર . શિયાળ વિષે--બદ્દારા વિષે તેના જેવા ઉચ્ચ વિચારે હતા ! અને આપણને તે તે ફક્ત હાસ્યાસ્પદજ જગે છતાં તે સત્ય છે.
તે કહે છેઃ “શિયળના સાળ પર અપવિત્રતાના ડાઘ મ્હારા પશ્ચાતાપના આંસુથી સવાર ઘઉં પણ તે જશે નહિ.” અહો ! કેવું ઉન્નત શુદય ! વળી બીજે એક ઠેકાણે તે લખે છે કેઃ “જયારે હમને લ્હમારી જોયતી ચીજ મળે ત્યારે એટલું ભૂલી ના જતા કે ઘણીવાર હમારી વાસનાઓ અધુરી રહિ ગઈ છે અને જે દિવસે હમને ખરૂં સુખ મળે ત્યારે એટલું યાદ રાખજો કે હમે એક દિવસ દુખી હતા.
હેમેરાના વપરાશમાં આવતા ઘણાએ એવા દે છે કે જે આપણે કેને લખ્યા છે તે જાણતા નથી. ઝયબ-ઉન-નિસાની પણ એવી એક વાકય-લીટીજ અત્રે ટાંકી અટકીશું. “ દુનિયામાં આવતા વારાફેરાથી દુખી ના થાઓ. કેમકે આજે સાંજ પડી–અંધારી રાત આવી તે કાલે જરૂર દિવસ ઉગવાને. પ્રેમમાં વિના ડંખ જેણે અનુભવ્યા નથી તે તે વિષે શું જાણે? હું એ માંદા નથી પડવા તે માંદગીને અનુભવ હમને ક્યાંથી હોય?” આ લેખને અંત હવે આવે છે.
* છેવટ. જ્યબ-ઉન-નિસાનું આ ટુંક વૃતાંત લખવાને આદેશ એટલે જ છે કે દર્દીને દર્દી લાધતાં અધું દુખ ઓછું થાય છે એ ન્યાયે આપણું દેશની હતભાગ્ય છે તેને દાખલે લે અને પિતાનું કમનશીબ ભૂલી જઈને પિતાનું કલ્યાણ કરવા પ્રેરાય. ઝયાબ-ઉન-નિસાનું જીવન આપણું આ જમાનાની ખેંનેના શુષ્ક જીવનને ઘણી રીતે મળતું આવે છે. ઉડવાને પાંખ છે છતાં આપણી ઘણીએ ભગિનીઓ જનસમાજના બંધારણ અને રૂઢી તથા વહેમ ઈત્યાદિ મઝબૂત સાંકળોથી જકડાઈ ગઈ છે. ઝયબ-ઉન-નિસાને પણ