________________
બુદ્ધિપ્રભા હોતઃ ઝયબ-ઉન-નિસાને તે આવી વ્હારની–શરીરની ક્ષણિક ઉપભેગની વસ્તુએમાં થેડેજ-જરૂર જેટલે જ આનંદ પડતે તે પણ કાંઈ, જે વસ્તુની તેને જરૂર હતી, જે ચીઝને સારૂ તેને આત્મા તલસતું હતું, જે પ્રદેશમાં ઉડવાને તેને આ ઝનાનખાના રૂપી પાંજરામાં પૂરાયેલે આત્મા ફાંફાં મારી રહ્યા હતા તેતે તેને નજ મળે. આગળ ઉપર આપણે જોઈશું તેમ આ સ્નેહી હૃદયની પ્રેમ પૂર્ણ આત્માવાળી બાળાને ઈ અન્ય સનેહ પાત્ર ન મળ્યું. અને જે મળ્યું તે પાત્રને પૂરેપૂરે અનુભવ લે, તેની સોબતમાં રહી પિતાના જીવનને વિકાસ કરે, અંતરમાં-હૃદયમાં રહને-પ્રેમને પૂરેપૂર જેમ લાવે તે પહેલાં તે ફૂર કાળે તે પાત્રને હરી લીધું. અતુ. પરિણામ એ આવ્યું કે સમકાલીન વિદ્વાને અને અન્ય બુદ્ધિશાળી પુરૂના સંસર્ગથી તે બુદ્ધિને વિકાસ અને વ્હાર ફરવા હરવાથી મળતે અનુભવ તેમજ પારકાની સાથે થતી વાતચીતમાંથી જન્મતું દષ્ટિબિંદુનું વિશાળપણું એને અભાવ તેનામાં રહ્યું. તે પણ સત્યની ખાતર એટલું લખવું એગ્ય છે કે બાળ વયમાં તે પિતાના કાકા-ચાચા દારા શેકુના ઘણાજ ગાઢ પરિચયમાં આવી હતી. અને તે દારા જેવા સહૃદય પુરૂષના સંસ્કાર મેળવવાને ભાગ્યશાળી થઈ હતી. આ દાર એક એ પુરૂષ હતું કે જે આ દુનિયા પર બહુ અલ્પ પ્રમાણમાં જન્મ લે છે અને જ્યારે જન્મ લે છે ત્યારે વિધિ જાણે પિતે તેમને આ જહાંમાં એકલવાની જે મુર્ખાઈ () કરી હતી તે દૂર કરવાને સારૂ જલદીથી અહિંથી ઉપાડી લે છે.
આવી રીતે એવા પ્રકારના શાંત પવિત્ર અને સુંદર વાતાવરણમાં ઝયનું જીવન વ્યતીત થયું તે સમજણી થઈ ત્યારથી મૃત્યુ પર્યત સરરવતીને જ ઉપાસના કરી અને દરેક જાયેલી વસ્તુની માફક તે પણ ગઈ-હિજરી સાલ. ૧૧૩૦. ઈ. સ. ૧૭૦૧.
તેણે આખી જીંદગી સુધી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું હતું. એટલે એમ નથી સમજવાનું કે તે પુરૂષના પ્રેમને ધિારતી હતી વા તેણે પુરૂષના નેહને સ્વીકાર્યા જ હેતે. પરંતુ આપણા માનવંતા કવિ અને આત્મલગ્ન કહે કે નેહ લગ્નના સેવક , મહાનાલાલના અદ્ભુત ભેગી જેવી તે પેગિની હતી.
ભીષ્મ વૈરાગ્ય ધારીને ” તેણે “ દેહ વાસના ત્યજી હતી. ” પરંતુ સાથે સાથે “ બ્રહ્મશ્રદ્ધાથી ” આત્મ લગ્ન ઉડે હું “ઉપસતી હતી. અને આવા ઉન્નત આત્માઓના સંબંધમાં બને છે તેમ તેના જીવનને આ ભાગ લોકોને ખરા ખોટા અનેક આક્ષેપ તથા તર્ક કરવાનું ઠીક સાધન થઈ પડયા છે. કેટલાક આ વાત ઉપરથી એમ ધારે છે કે તેને પિતાના જ્ઞાનનું એટલું બધું તે અભિમાન હતું અને લોકોનાં વખાણ સાંભળીને એટલી બધી તે મગરૂર બની