________________
સંસાર સુધારાની સમીક્ષા.
૨૫૫
ચેષ્ટા કરે છે. સુધારાનું મગજ ચક્કર ખાતું હોવાથી પોતાની પ્રગતિ આકાશ થતી થતી જુવે છે, અને પ્રાચીન મર્યાદાને લેપ થઈ ગયેલે જુએ છે, કેમકે સુધારાની પિતાની ચેતના ડૂબતી જાય છે.
(૫) કેળવણી પરિષદના પ્રમુખ સાહેબ ઓનરેબલ મી. સેતલવાડ કેળવણી સંબધે બેલતાં-“નિષ્કલંક” શિક્ષક વગેરે નીમવાની ભલામણને ઇસારે કરે છે. વાત ખરી છે કે કેળવ ખાતામાં નિષ્કલંક મનુની નિમણુક થાય, તે તેથી તે ખાતાની વિશ્વસનીયતા વધે પણ ખરી તેમાં પણ તેવી વિશ્વસનીયતાથી સ્ત્રી કેળવણીના હિતમાં ઘણે ફા ય થાય તથા ઉંચવણની મહેતાજીઓ વગેરે વધારે સંખ્યામાં ઉત્પન્ન થાય, પણ “નિષ્કલક” કહેવું કે તેના નિર્ણયને જ સંસારસુધારાની કહેવાતી પ્રવૃત્તિએ ધૂમાડાના ગોટેગોટામાં વાંકી દીધું છે.
ઇગ્રેજી રાજ્યમાં કાયદા પ્રમાણે પ્રથમ દર્શને સં કોઈ નિષ્કલંકજ મનાય છે. તેમાં પણ સુધારાની સવૅમન્યતા તે પ્રત્યક્ષ સકલંકતાને પણ નિષ્કલંક બનાવવાનું જાદુ જાણે છે. આપણા દેશની પ્રજાને ભેટો ભાગ અરે લગભગ સવળે ભાગ તિપિતાની નાતજાતની મર્યાદાનું બંધન પાળવામાં નિષ્કલંકતા માને છે–અને હું ધારું છું કે, તેમનું એ માનવું વ્યાજબી પણ છે. વળી જેઓ નાતજાતની મર્યાદા છોડી આહાર વિહાર કરે છે, તેઓને લગભગ સર્વે ભારતવારીએ કલકિત માને છે. આ વાત ખરા. મધ્યાહ્ન જેવી ખુલ્લી છે. તે છતાં બ્રધરહુડોમાં અને હેલોમાં અને ગમે ત્યાં ખાનારપીનાર યથેચ્છાહારીઓ અને યથેરવિહારીઓ તે પ્રતિકાનાં પૂતળાં અને આગળ પડતાં એન્જને ગણાય છે. પ્રજને વગર કેળવાયલે કહેવા બાગ કેળવાયેલા કહેવાતા ભાગ કરતાં હિન્દુ પ્રજા તરીકેનાં પિતાનાં સ્વરૂપ લક્ષણ વધારે સારી રીતે સમજે છે. ફકત પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કામ કરવાની રીતિથી એ અભણ કહેવાતા આપણા દેશી બંધુઓ અજાણ્યા હેવાથી આપણને ભણેલા કહેવાતા મનુષ્યને પ્રજાને નામે કરાતા કામકાજમાં આગળ પડતો ભાગ લેવા દે છે પણ તેની સાથે તેઓ સારી પેઠે સમજે છે કે પ્રજાને નામે અને પ્રજાના હિતને નામે આપણે ભણેલા આગેવાને કયાં કયાં આપણા ઘરની મેલ કલ્પનાઓ કરી આપણું તરંગની ખાતર પ્રજાવર્ગને અવળે રસ્તે દોરવાનો અને આપણે બાધેલા પક્ષની ડીક વ્યક્તિઓની રૂચિને પ્રાધાન્ય આપી પ્રજાને નામે આખું ગળું દાળમાં ચલાવવાની લુચ્ચાઈ રમીએ છીએ. તેમાં પણ જેઓ ભણેલા છતાં સ્વરૂપ ભૂલેલા નથી, તેઓ તે ઘણી બારીક રીતે સુધારકં મની આંટીઓ છુંટીએ અને પ્રપંચ જાળાનું સ્વરૂપ સમજે છે. દેશના રોગ મટાડનાર વૈદ્ય તરીકે સુધારકાએ ડોક સમય તે પિતાને દંભ ઠીક નભાવ્યું. પણ હવે તેમની બિનઆવડત અને ઉંટવ૬ જનસમાજ જાણી ગયા છે, તેથી સ્વરૂપ ભૂલેલા વાહ્યો વિઠયા અને વટળ્યાએ બાંધેલી વ્યાખ્યા પ્રમાણેની “નિષ્કલંકતા” અકઈ લેકો ઠગાય તે સમય હવે દૂર થતું જાય છે. તેથી નાતજાતના નિયમોને વાડી તેમાં કૃતાર્થતા માનનાર અથવા તેવી હિમાયત કરનાર મનુષ્ય કેળવણી ખાતામાં હશે, ત્યાં લગી તેમની પાસે કોઈ પણ હિન્દુ પિતાનાં બાળક બાળકીઓને વિશ્રધ્ધતાથી ભણવાને મૂતાં ખચકાશે, એવા સમય હવે સુધારકોએ હાથે કરીને આપે છે. કેળવણી ખાતામાં નાતજાતની મર્યાદા તોડી નાતબહાર થયેલા શિક્ષકો અને શિક્ષિકાએ હશે, ત્યાં સુધી ઉંચીવર્ણની સભારીઓ મહેતાજીઓ